વિશ્વનો સૌથી લાંબો આઇસક્રીમ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ, લોકોએ 30 મિનિટમાં ઝાપટી લીધો

આઇસક્રીમ પર 300 ગેલન ચોકલેટ અને સ્ટ્રોબેરી સીરપ, ક્રીમના 2 હજાર કેન તથા 20 હજાર ચેરીનો જથ્થો પણ ઉપયોગમાં લેવાયો

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 02:38 PM
Worlds longest ice cream desert created to make world record
ટેક્સાસ: અમેરિકામાં વિશ્વનો સૌથી લાંબો આઇસક્રીમ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આ આઇસક્રીમની લંબાઇ 1,386.62 મીટર છે. સ્પિરિટ ઑફ ટેક્સાસ ફેસ્ટિવલમાં બનાવાયેલા આ વિશાળકાય આઇસક્રીમમાં 500 ગેલન વેનિલા આઇસક્રીમ અને કેન્ડી ક્રન્ચ ચોકલેટનો વપરાશ થયો.

Worlds longest ice cream desert created to make world record

આઇસક્રીમ પર 300 ગેલન ચોકલેટ અને સ્ટ્રોબેરી સીરપ, ક્રીમના 2 હજાર કેન તથા 20 હજાર ચેરીનો જથ્થો પણ ઉપયોગમાં લેવાયો. 

Worlds longest ice cream desert created to make world record

આ આઇસક્રીમ ફેસ્ટિવલમાં ઉપસ્થિત 4 હજારથી વધુ લોકોએ 30 મિનિટમાં જ ઝાપટી લીધો. 

X
Worlds longest ice cream desert created to make world record
Worlds longest ice cream desert created to make world record
Worlds longest ice cream desert created to make world record
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App