ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Worlds heaviest child once weighed 190 kgs now he has lost more than 70 kgs

    દુનિયાના સૌથી 'ભારે' છોકરાએ 70 કિલો વજન ઘટાડ્યું, હવે દેખાય છે આવો

    divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 08:52 PM IST

    ઇન્ડોનેશિયાના વેસ્ટ જાવા ખાતે રહેતો આ છોકરો 10 વર્ષની ઉંમરે 190 કિલો વજન ધરાવતો હતો
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: આર્યા પેરમાના નામના 12 વર્ષના છોકરાને દુનિયાનો સૌથી વધુ વજન ધરાવતો બાળક ગણવામાં આવતો હતો. ઇન્ડોનેશિયાના વેસ્ટ જાવા ખાતે રહેતો આ છોકરો 10 વર્ષની ઉંમરે 190 કિલો વજન ધરાવતો હતો. તેનો વજન એટલો હતો કે તે ચાલી ન શકતો અથવા તેના મિત્રો સાથે રમી પણ શકતો ન હતો.

      પહેલા આર્યા દિવસમાં પાંચ વખત ખાતો હતો જેમાં તે ભાત, માછલી, મટન અને વેજિટેબલ્સ લેતો હતો.

      આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ હવે કેવો દેખાય છે દુનિયાનો સૌથી વધુ વજન ધરાવતો છોકરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Worlds heaviest child once weighed 190 kgs now he has lost more than 70 kgs
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `