258 કરોડ રૂપિયામાં વેચાયો 910 કેરેટનો વિશ્વનો પાંચમો સૌથી મોટો ડાયમંડ!

910 કેરેટના આ હીરાનું નામ 'લેસ્થો લૅજન્ડ' છે

divyabhaskar.com | Updated - Mar 15, 2018, 06:08 PM
Worlds fifth largest diamond sold out for this much amount

ઇન્ટરનેશનલ ડેસ્ક: વિશ્વનો પાંચમો સૌથી મોટો હીરો એન્ટવર્પમાં 4 કરોડ ડોલર (અંદાજે 258 કરોડ રૂપિયા)માં વેચાયો છે. 910 કેરેટના આ હીરાનું નામ 'લેસ્થો લૅજન્ડ' છે. જેમ ડાયમંડ્સ લિ. નામની કંપનીને આફ્રિકામાં આવેલી તેની લેટસેંગ ખાણમાંથી આ વર્ષે જ તે હીરો મળી આવ્યો હતો.

આગળ વાંચો હીરાના કદ અને ગુણવત્તા વિશેની ખાસ વાતો..

Worlds fifth largest diamond sold out for this much amount
X
Worlds fifth largest diamond sold out for this much amount
Worlds fifth largest diamond sold out for this much amount
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App