ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Worlds biggest hindu temple situated at cambodia

    કમ્બોડિયામાં આવેલું દુનિયાનું સૌથી મોટું હિન્દૂ મંદિર, પથરાયેલું છે 500 એકરમાં

    divyabhaskar.com | Last Modified - Feb 19, 2018, 04:38 PM IST

    મંદિરની દીવાલો પર ભારતીય ધર્મગ્રંથોના પ્રસંગોના ચિત્રો દોરવામાં આવ્યા છે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્ક: વિશ્વમાં અનેક હિન્દૂ મંદિરો આવેલા છે પરંતુ કમ્બોડિયામાં આવેલું મંદિર સૌથી મોટું હિન્દૂ મંદિર કહેવાય છે. આ દેશ અવારનવાર રાજનૈતિક ઉતાર-ચડાવને કારણે ચર્ચામાં રહે છે. ટૂરિઝમ કમ્બોડિયા વેબસાઈટમાં જણાવ્યા પ્રમાણે કમ્બોડિયાના અંગકોરમાં 500 એકરમાં ફેલાયેલું અંગકોર વાટ મંદિર વિશ્વનું સૌથી મોટુ હિંદુ મંદિર છે.

      કમ્બોડિયાની સરકારે આ મંદિરના રિનોવેશન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાંથી જાપાને અંદાજે 176 કરોડ રૂપિયા સમારકામ માટે આપ્યા હતા. કમ્બોડિયાના રાષ્ટ્રીય ફ્લેગના ચિન્હમાં પણ આ મંદિર દર્શાવવામાં આવ્યું છે. 3.5 કિમીના વિસ્તારમાં મંદિરમાં વિવિધ દેવી-દેવતાની મૂરતીઓ, પૌરાણીક સ્ટ્રક્ચર આવેલા છે.

      મંદિર મેરુ પર્વતનું પ્રતીક

      - કમ્બોડિયાનું રાષ્ટ્રીય ચિન્હ અંગકોર વાટનું પ્રાચીન હિન્દુ મંદિર છે. આ મંદિર આકારને કારણે દુનિયાનું સૌથી મોટુ ધર્મસ્થળ છે. અંગકોર વાટ મંદિરનું નિર્માણ સમ્રાટ સૂર્યવર્મન દ્વિતીયના શાસનમાં (1112-53ઈ.)કરવામાં આવ્યું હતુ. મીકાંગ નદીના કિનારે સિમરિપ શહેરમાં બનેલુ આ મંદિરને મેરુ પર્વતનું પ્રતીક માનવામાં આવે છે. મંદિરની દીવાલો પર ભારતીય ધર્મગ્રંથોના પ્રસંગોના ચિત્રો દોરવામાં આવ્યા છે. ચિત્રોમાં અપ્સરાને ખુબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે, તથા અસુરો અને દેવતાઓને પણ દર્શાવવામાં આવ્યા છે. મંદિરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સ્ળોમાં સ્થાન આપ્યું છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Worlds biggest hindu temple situated at cambodia
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `