ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» World war two hero plane will fly again after these many years

    2nd વર્લ્ડ વોરનો HERO હતું આ પ્લેન, 71 વર્ષ બાદ ફરી ઉડવા માટે તૈયાર

    divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 04:19 PM IST

    અમેરિકી સેના સાથે જોડાયેલા રિસર્ચરે 2015માં આ પ્લેનને ફરીથી ઉડવાલાયક બનાવવા માટે તેનું સમારકામ શરુ કર્યું છે
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

      ન્યુયોર્ક: સેકન્ડ વર્લ્ડ વોરમાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવનાર આ અમેરિકી વિમાન 71 વર્ષ બાદ ફરી ઉડવા માટે તૈયાર છે. આ યુદ્ધને દુનિયાના સૌથી ખતરનાક યુદ્ધમાંથી એક માનવામાં આવે છે. ધેટ્સ ઓલ બ્રધર્સના નામથી પ્રખ્યાત ડગ્લસ સી-47ને જૂન 1944માં જર્મનીની નાજી સેનાના કબજાથી ફ્રાન્સના પૂર્વોત્તર ભાગને મુક્ત કરાવવા અમેરિકાએ 8 હજાર સૈનિકોને નોર્મેન્ડી ઉતાર્યા હતા. આ પછી કેટલાયે વર્ષો સુધી તે ભંગારમાં પડ્યું હતું. હવે તેના સમારકામ બાદ ફરીથી ઉડવા તૈયાર છે.

      એક રિસર્ચરે શરુ કરી તેના રીપેરીંગની શરૂઆત
      જંગ પછી ધેટ્સ ઓલ બ્રધર્સને એક ખાનગી કંપનીના હસ્તક વેચી નાખવામાં આવી હતી. અમેરિકી સેના સાથે જોડાયેલા રિસર્ચરે 2015માં આ વિમાનને ફરી ઉડવાલાયક બનાવવા માટે તેના સમારકામની શરૂઆત કરી હતી

      એક મહિનામાં 25 કરોડ રૂપિયા ભેગા કરીને સમારકામ કરાયું
      ધેટ્સ ઓલ બ્રધર્સની કાયાપલટ માટે અમેરિકી હિસ્ટોરિક રિસર્ચ એજન્સીએ એક મહિનામાં લગભગ 25 કરોડ રૂપિયા ભેગા કર્યા. આ રુપિયાથી વિમાનના કલરકામથી માંડીને તેનું સમારકામ કરાયું હતું.

      આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ સમારકામ બાદના વિમાનની અનોખી તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: World war two hero plane will fly again after these many years
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `