ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» World Climate Has been Changing This Continent may split into two parts

    ધરતીના 2 ટુકડા થઇ જશે? દુનિયાનું ચિત્ર બદલવાની અહીંથી થઇ ચુકી છે શરૂઆત

    divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 04:14 PM IST

    ભૂગર્ભશાસ્ત્રીઓનું માનીએ તો આફ્રિકા મહાદ્વીપ બે ટુકડામાં વહેંચાઇ જશે
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાનું માનવચિત્ર એકવાર ફરી બદલી શકે છે. ભૂગર્ભશાસ્ત્રીઓનું માનીએ તો આફ્રિકા મહાદ્વીપ બે ટુકડામાં વહેંચાઇ જશે. દાવો છે કે હવેના એક કરોડ વર્ષમાં આ બંને ભાગ વચ્ચે એક મહાસાગર આવી જશે. તેની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે.

      દક્ષિણ પશ્ચિમ કેન્યામાં કેટલાયે કિમી લાંબી અને પહોળી તિરાડ પડી ચુકી છે. સતત તેનો આકાર-પ્રકાર વધી રહ્યો છે. અહીંનો નૈરોબી-નરોક હાઇવે સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે. ભૂકંપની ગતિવિધિઓ તેજ થઇ ચુકી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: World Climate Has been Changing This Continent may split into two parts
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top