ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Woman Smashed with a bottle for rejecting being groped

  છેડતીનો વિરોધ કરનારી યુવતીને મળી ક્રૂર સજા, સામે આવી ધ્રુજાવી દેતી તસવીરો

  divyabhaskar.com | Last Modified - Jan 31, 2018, 06:05 PM IST

  સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તેના ચહેરાની આ શોકિંગ તસવીરો હેરાન કરનારી છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: સ્વીડનના નાઈટક્લબમાં એક ટીનેજર યુવતીએ જણાવ્યું કે કેવી રીતે તેણીએ છેડતીનો વિરોધ કરતા યુવકે તેના માથા પર બોટલ ફોડી મારી હતી. તેણીએ શારીરિક છેડછાડનો સામનો કરતા તે યુવકને દૂર પણ ખસેડ્યો હતો. 19 વર્ષીય સોફી જ્હોન્સનએ સ્વીડિશ મીડિયાને જણાવ્યું હતું કે, તેણી આ વ્યક્તિને પહેલા ક્યારેય મળી પણ ન હતી અને અચાનક ડાન્સફ્લોર પર તેણીએ તે યુવકના હાથ બે પગ વચ્ચે સ્પર્શ થતા ચોંકી ઉઠી હતી.

   તેણીએ ઉમેર્યું કે, તેને રોકવા તેણે માર્યું પણ ખરું, જેના વિરોધમાં યુવકે તેણીને મોં પર મુક્કો માર્યો અને પછી એક કાચની બોટલ માથા પર ફોડી દીધી હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તેના ચહેરાની આ શોકિંગ તસવીરો હેરાન કરનારી છે અને તેનું બોડી પણ આખું લોહીલુહાણ હાલતમાં દેખાતું હતું. આ ઘટના અઠવાડિયાના છેલ્લા દિવસોની છે.

   મિસ જ્હોન્સને યુવક વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે 5ft અને 10 ઇંચની આસપાસનો હતો, ઉંમરએ લગભગ 20 વર્ષનો અને ડાર્ક વાળ સાથે દેખાતો હતો. તેણી આ સંગીન સ્થિતિમાં ફસાવવા માંગતી ન હતી એટલે તેની ફ્રેન્ડ સાથે ક્લબ છોડીને જતી હતી અને ત્યાં જ આ યુવકે માથા પર ડાબી બાજુએ કાચની બોટલથી હુમલો કરી દીધો હતો.

   (નોંધ: આ અહેવાલની તસવીરો વિચલિત કરનારી છે, નબળા હ્ર્દયના લોકોએ જોવાનું ટાળવું.)

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Woman Smashed with a bottle for rejecting being groped
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `