ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Woman slammed for charging fees for kids birthday party

    બાળકોની બર્થ-ડે પાર્ટી પર મહેમાનો પાસે માંગી રૂ.540ની FEE, મળ્યો આવો જવાબ

    divyabhaskar.com | Last Modified - Feb 01, 2018, 12:34 PM IST

    રુમાએ લેસિસ્ટરના ઇન્ડોર પ્લે સેન્ટરમાં પોતાના જુડવા બાળકો શિયાન અને કિયાનની બર્થ-ડે પાર્ટી રાખી હતી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: યુ.કે.માં એક મહિલાએ પોતાના બાળકોની બર્થ-ડે પાર્ટીમાં આવનારા મહેમાનો પાસે ફીની માંગણી કરી હતી. લેસિસ્ટર ખાતે રહેતી રૂમ અલીએ પોતાના જુડવા બાળકો માટે બર્થ-ડે પાર્ટી રાખી હતી. રુમાએ પાર્ટીમાં બાળકોને આમંત્રણ આપતી વખતે તેના પેરેન્ટ્સ પાસેથી દરેક બાળક દીઠ 6 પાઉન્ડની ફી માંગી હતી. આ પછી કેટલાક પેરેન્ટ્સએ આ બર્થ-ડે પાર્ટીની ખુબ મજાક ઉડાવી હતી.

      - રુમાએ જણાવ્યું કે, મેં ફી લેવાનો નિર્ણય એટલે લીધો કારણકે મારા દીકરા અલગ-અલગ ક્લાસમાં છે અને તેમના ઘણા બધા મિત્રો છે

      - તેમણે જણાવ્યું કે, હું એવું નહોતી ઇચ્છતી કે કોઈ બાકી રહી જાય. હું ઇચ્છતી હતી કે પાર્ટીમાં તમામ 60 સ્કુલ ફ્રેન્ડ્સ સામેલ થાય
      - રુમાએ જણાવ્યું કે મને લાગ્યું કે હું આખા ક્લાસને ઇન્વાઇટ કરીશ તો કોઈ દુઃખી નહીં થાય, તે લોકો થનારા ખર્ચને પણ સમજશે
      - તેણીએ જણાવ્યું કે એવીંન્ગટનની ફન વેલીમાં દરેક બાળકના હિસાબથી 11 પાઉન્ડનો ખર્ચ આવી રહ્યો હતો. આવામાં જો બધા બાળકો પાર્ટીમાં આવતા તો ખર્ચો 660 પાઉન્ડ થતો
      - રુમાએ જણાવ્યું કે, પેરેન્ટ્સ જો મદદ પણ કરતા તો સબસિડાઇઝ પાર્ટી બાદ પણ 550 પાઉન્ડનું બિલ આવતું. જયારે તે બેગ્સ, કેક અને બાકીની વસ્તુઓ પર પહેલા જ ખર્ચ કરી ચુકી હતી

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Woman slammed for charging fees for kids birthday party
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `