ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Woman posted photos of delivery of meat to a store and complained aggressively

  જયારે આવી રીતે મટન લઈને પહોંચ્યો વર્કર, તો મહિલાએ આમ કાઢ્યો ગુસ્સો

  divyabhaskar.com | Last Modified - Jan 29, 2018, 05:49 PM IST

  મહિલાએ સ્ટોરમાં આવતા મટનની હાઇજીનને લઈને ગુસ્સો દર્શાવ્યો છે અને સવાલો ઉભા કરી દીધા છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના એક ગ્રોસરી સ્ટોરમાં ખુલ્લી ટ્રોલીમાં કાચું મટન લઈને જતી તસવીરોને લઈને હોબાળો થયો છે. એક મહિલાએ ફેસબુક પર આ બાબતે સ્ટોરની તસવીરો શેર કરી છે. મહિલાએ સ્ટોરમાં આવતા મટનની હાઇજીનને લઈને ગુસ્સો દર્શાવ્યો છે અને સવાલો ઉભા કરી દીધા છે. આ પછી સ્ટોરની તપાસ શરૂ થઇ ગઈ છે. જો કે, સ્ટોરએ આ બાબતે માફી માંગી છે. જોતજોતામાં ફરતી થઇ આ તસવીરો...

   - આ સમગ્ર કિસ્સો સૈન જોસના 99 રેન્ચ માર્કેટનો છે, જ્યાં બે માણસ ટ્રોલી ભરીને કાચું મટન લઇ જઈ રહ્યા હતા. ત્યાં ગ્રાહકોમાં હાજર મહિલા લોરેટા સીટો આ જોઈને વિચારમાં પડી ગઈ
   - લોરેટાએ તરત પોતાના મોબાઈલમાં તેની તસવીરો ક્લિક કરી લીધી હતી અને તેને સોશિયલ સાઈટ પર અપલોડ કરી દીધી હતી
   - તેણીએ જણાવ્યું કે, ટ્રોલી પર મટનના મોટા-મોટા ટુકડાઓ પડ્યા હતા
   - આ પછી એન્વાયરમેન્ટલ હેલ્થ ડિપાર્ટમેન્ટએ આ બાબતે તપાસ ચાલુ કરી હોવાનું જણાવ્યું હતું

   સ્ટોરએ સ્પષ્ટતા આપતા શું કહ્યું?
   - 99 રેન્ચ માર્કેટએ આ પોસ્ટના જવાબમાં કહ્યું કે આ તસવીરો સામે આવતા સુધીમાં અમને આ સ્થિતિનો જરા પણ અંદાજો ન હતો
   - સ્ટોરના સ્પોક્સપર્સનએ કહ્યું કે ફોટોમાં દેખાતો વર્કર સ્ટોરનો નથી, આ સ્ટોરમાં મીટ સપ્લાય કરતા સપ્લાયરનો છે
   - એમણે સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે તરત પગલાં લેવાના ભાગરૂપે એમણે આ કંપનીમાંથી સપ્લાય લેવાનું બંધ કરી દીધું છે, અમે બાકી સપ્લાયર્સ સાથે વાત કરી રહ્યા છીએ જેથી બીજીવાર આ પ્રકારની ઘટના થાય નહીં

   મહિલા પાસે પણ માફી માંગી
   ગ્રોસરી સ્ટોરે લોરેટાના ફેસબુક પેજ પર પણ માફી માંગી છે, તેમણે કહ્યું છે કે આ બાબતમાં અમે કડક પગલાં લીધા છે અને વેન્ડર પાસે પણ ફરિયાદ કરી છે

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Woman posted photos of delivery of meat to a store and complained aggressively
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `