આ મહિલાએ સગા દીકરા બાદ દીકરી સાથે કર્યા લગ્ન, સંબંધમાં રોમાન્સનો વિચિત્ર કિસ્સો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ પ્રેમ ક્યારે કોની સાથે થઈ જાય ખબર નહી, પરંતુ જ્યારે ક્લોઝ રિલેશનશીપમાં રોમાન્સ છે તો સ્થિતિ કંઈક વિચિત્ર હોય છે. અમેરિકાના ઓકલાહોમામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ પોતાની જ પુત્રી સાથે લગ્ન કરી લીધા.

45 વર્ષની પૈટ્રિશિયા એન સ્પેનને પોલીસે પોતાની 26 વર્ષીય સગી દીકરી મિસ્ટી સાથે લગ્ન કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. 

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો શું છે સમગ્ર કિસ્સો?

અન્ય સમાચારો પણ છે...