• Home
  • International News
  • Photo Feature
  • બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ | Woman does Yoga in public wearing just body paint

બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ, આવા હતા લોકોના રિએક્શન

તેણી જોવા માંગતી હતી કે નજીકના લોકો પસાર થાય તો તેના આઉટફિટ બાબતે કંઈ ખાસ બાબત નોટિસ કરે છે કે કેમ

divyabhaskar.com | Updated - Apr 12, 2018, 02:48 PM
બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ | Woman does Yoga in public wearing just body paint

ઇન્ટરનેશનલ ડેસ્ક: તાજેતરમાં જ એક મહિલાએ માત્ર બોડી પેઇન્ટ સાથે જાહેરમાં પબ્લિક વચ્ચે જ યોગા કર્યા હોવાની વાતે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેણીએ બોડી પેઇન્ટથી છાતી અને જાંઘ સહિત પોતાના શરીરના તમામ અંગોને ઢાંકી દીધા હતા, અને જોવા માંગતી હતી કે નજીકના લોકો પસાર થાય તો તેના આઉટફિટ બાબતે કંઈ ખાસ બાબત નોટિસ કરે છે કે કેમ. ત્યાંથી નીકળેલા ઘણા લોકોને આ મહિલાને જોઈને પ્રશ્નો થતા હતા ને વિચારતા કરી દીધા હતા.

આગળ જુઓ, જાહેરમાં માત્ર Body Paint સાથે યોગા કરતી મહિલા અને લોકોના રિએક્શન....

બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ | Woman does Yoga in public wearing just body paint

બોડી પેઈન્ટર જેન સેઈડલ અને તેની દીકરી કેનેડીએ અલી, તેમની મોડેલ અને યોગી સાથે મળીને આ પ્રયોગ માટે ટીમ બનાવી, જેને યુટ્યુબ પર વીડિયો પણ શેર કર્યો. અલીએ માત્ર ફ્લેશ કલરની વસ્તુ પહેરી હતી અને તેણી બંને ભેગા થયા ત્યારે નિપ્પલ પર પણ પેસ્ટ લગાવી દીધી હતી, તેણીને ફૌક્સ બ્લુ લેગિન્સ અને મેચિંગ સ્પોર્ટ્સ બ્રા આપી હતી. 

 

બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ | Woman does Yoga in public wearing just body paint

અલીના પગને બ્લુ કલરની પેટર્નથી બરાબર ઢાંકી તેના પગ અને છાતીને પણ રંગવામાં આવી હતી. 

 

 

બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ | Woman does Yoga in public wearing just body paint

બોડી પેઇન્ટ સેશન થયા પછી, અલીએ એક યોગા મેટ મેળવી અને બાલ્ટીમોર-મેરીલેન્ડની બહાર પગ મુક્યો, જેથી એકે બીઝી રૂટ પર તેણીની આસપાસ જતા લોકો તેના આ યોગા ફ્લોને જોઈ શકે.

 

 

બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ | Woman does Yoga in public wearing just body paint

આ દરમિયાન નજીકમાંથી પસાર થતા કેટલાક લોકોને જેન અને તેના કેમેરામેને ઉભા રાખ્યા અને તેઓ કઈંક અલગ કે હટકે જોઈ રહ્યા છે કે કેમ તે પૂછવાનો પ્રયત્ન કર્યો હતો.

X
બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ | Woman does Yoga in public wearing just body paint
બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ | Woman does Yoga in public wearing just body paint
બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ | Woman does Yoga in public wearing just body paint
બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ | Woman does Yoga in public wearing just body paint
બોડી પેઈન્ટ લગાવી નિર્વસ્ત્ર મહિલાએ જાહેરમાં કર્યા યોગ | Woman does Yoga in public wearing just body paint
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App