ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» બીમાર કૂતરું સમજીને જેને ઘરે લઇ આવી મહિલા | woman accidentally brought danger coyote inside the house

  બીમાર કૂતરું સમજીને જેને ઘરે લઇ આવી મહિલા, આવી ભયાનક નીકળી તેની હકીકત

  divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 11:17 AM IST

  પ્રાણી પાસે ચાર કલાક વીતાવ્યાં પછી એમને ખ્યાલ આવ્યો કે એ કોઈ કૂતરો નથી
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   અજબ-ગજબ ડેસ્ક: કેલિફોર્નિયામાં રહેતી શેરોન બર્ટોજી જ્યારે પોતાની સ્ટોરી સોશિયલ સાઇટપર શેર કરી ત્યારે તરત એ ચર્ચાનો વિષય બની ગઈ છે. ગયા વર્ષે ઉનાળામાં ઘરના વરંડામાં એક પ્રાણી બીમાર હાલતમાં મળ્યું. એને લાગ્યું કે એ બીમાર કૂતરો છે. 4 કલાક પછી
   ખબર પડી સચ્ચાઈ...

   કૂતરું નહીં પણ જંગલી વરુ હતું...
   વરંડામાં અંદર પડેલા પ્રાણીપર મહિલાને દયા આવી ગઈ. એણે એને મદદ કરવાનું નક્કી કર્યું અને એને ઉંચકીને લઈ ગઈ. પરંતુ પ્રાણી પાસે ચાર કલાક વીતાવ્યાં પછી એમને ખ્યાલ આવ્યો કે એ કોઈ કૂતરો નથી. ખરેખર તો એ જંગલી વરુ હતું. જ્યારે મહિલાને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે એણે City of Folsom Animal Servicesના ઓફિસર્સને કૉલ કર્યું. એ પછી એ લોકો આવીને વરુને રેસ્ક્યૂ હોમ લઇ ગયા. જ્યારે રેસ્ક્યૂ હોમ લઈ ગયા ત્યારે ખબર પડી કે બૉડીમાં લિક્વિડની કમી હતી. એને ખંજવાળની બીમારી હતી. ટીમે એને નવડાવ્યો અને દવાઓ પણ આપી. ટીમે એનું નામ પ્રિન્સેસ રાખ્યું. ધીમે ધીમે પ્રિન્સેસની હાલત સુધરવા લાગી અને એની બૉડી પર ફર પાછા આવી ગયા. એકવાર સાજા થયા પછી પ્રિન્સેસને જંગલમાં છોડી મુક્યો.

   આગળ જુઓ, કેવી રીતે બદલાઈ આ પ્રાણીની કિસ્મત....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બીમાર કૂતરું સમજીને જેને ઘરે લઇ આવી મહિલા | woman accidentally brought danger coyote inside the house
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top