વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યર કોમ્પિટિશન માટે નોમિનેટ થયેલી અદભુત તસવીરો, 95 દેશમાંથી આવી 45,000 એન્ટ્રી

divyabhaskar.com

Dec 05, 2018, 11:38 AM IST
પ્રોફેશનલ અને અમેચ્યોર ફોટોગ્રાફર્સ તરફથી કુલ 45 હજારથી વધુ એન્ટ્રીઝ આવી
પ્રોફેશનલ અને અમેચ્યોર ફોટોગ્રાફર્સ તરફથી કુલ 45 હજારથી વધુ એન્ટ્રીઝ આવી
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર જો-એન્ને મેકઆર્થરે ખેચેલી અદભૂત તસવીર
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર જો-એન્ને મેકઆર્થરે ખેચેલી અદભૂત તસવીર
ટીન મેન લીએ ખેચેલી આ તસવીર પણ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડમાં નોમિનેટ થઇ છે
ટીન મેન લીએ ખેચેલી આ તસવીર પણ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડમાં નોમિનેટ થઇ છે
કોન્નોર સ્ટેફનીસને ખેચેલી તસવીર પણ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એવોર્ડમાં નોમિનેટ થઇ છે
કોન્નોર સ્ટેફનીસને ખેચેલી તસવીર પણ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એવોર્ડમાં નોમિનેટ થઇ છે
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સુઝી સ્ઝેરહસે ખેચેલી તસવીર
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સુઝી સ્ઝેરહસે ખેચેલી તસવીર

લંડન: વન્ય જીવોની આ એક-એકથી ચઢિયાતી તસવીરો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યર કોમ્પિટિશનમાં લ્યુમિક્સ પીપલ્સ ચોઇસ એવોર્ડ માટે નોમિનેટ થઇ છે. આ વર્ષે કોમ્પિટિશનમાં પ્રોફેશનલ અને અમેચ્યોર ફોટોગ્રાફર્સ તરફથી કુલ 45 હજારથી વધુ એન્ટ્રીઝ આવી છે.કોમ્પિટિશનના જજીસની પેનલના સભ્ય અને લંડન સ્થિત નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના ડાયરેક્ટર ઑફ સાયન્સ ઇયાન ઓવેન્સે કહ્યું કે અમારો મૂળ હેતુ લોકોને નેચરલ વર્લ્ડ સાથે કનેક્ટ કરવાનો છે અને તેથી જ અમે આ કોમ્પિટિશન યોજવામાં ગર્વ અનુભવીએ છીએ. લ્યુમિક્સ પીપલ્સ ચોઇસ એવોર્ડ અમારા માટે ખાસ છે, કેમ કે તે વિજેતા નક્કી કરવાની તક સામાન્ય લોકોને આપે છે. ઉલ્લેખનીય છે કે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા છેલ્લા 54 વર્ષથી આ કોમ્પિટિશન યોજાય છે. મ્યૂઝિયમની વેબસાઇટ પર 5 ફેબ્રુઆરીથી વોટિંગ શરૂ થશે.

વન્ય જીવોની એક-એકથી ચઢીયાતી તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ ક્લિક કરો....

X
પ્રોફેશનલ અને અમેચ્યોર ફોટોગ્રાફર્સ તરફથી કુલ 45 હજારથી વધુ એન્ટ્રીઝ આવીપ્રોફેશનલ અને અમેચ્યોર ફોટોગ્રાફર્સ તરફથી કુલ 45 હજારથી વધુ એન્ટ્રીઝ આવી
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર જો-એન્ને મેકઆર્થરે ખેચેલી અદભૂત તસવીરવાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર જો-એન્ને મેકઆર્થરે ખેચેલી અદભૂત તસવીર
ટીન મેન લીએ ખેચેલી આ તસવીર પણ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડમાં નોમિનેટ થઇ છેટીન મેન લીએ ખેચેલી આ તસવીર પણ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડમાં નોમિનેટ થઇ છે
કોન્નોર સ્ટેફનીસને ખેચેલી તસવીર પણ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એવોર્ડમાં નોમિનેટ થઇ છેકોન્નોર સ્ટેફનીસને ખેચેલી તસવીર પણ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એવોર્ડમાં નોમિનેટ થઇ છે
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સુઝી સ્ઝેરહસે ખેચેલી તસવીરવાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સુઝી સ્ઝેરહસે ખેચેલી તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી