ખતરનાક ઇન્જેક્શનથી કરી નાખ્યો પોતાનો આવો હાલ, હવે કરે છે આ દાવાઓ

ક્યારેક વ્હાઇટ ગ્લેમર મોડેલ રહેલી માર્ટિના બાર્બીની જેમ દેખાવવા માંગતી હતી

divyabhaskar.com | Updated - Jan 24, 2018, 12:20 PM
white woman claims for natural transition to black

ઇન્ટરનેશનલ ડેસ્ક: જર્મનીની એક એક્સ એરહોસ્ટેસ ફરીથી સમાચારોમાં છે. ખતરનાક ઇન્જેક્શન દ્વારા પોતાના લૂકને બદલનાર આ મહિલાનું હવે કહેવું છે કે તે અને તેના વાળ હવે કુદરતી રીતે આફ્રિકન થઇ રહ્યા છે. 29 વર્ષની ગ્લેમર મોડેલ માર્ટિન મોટી પ્લાસ્ટિક સર્જરી પર અત્યાર સુધી 45 લાખ રૂપિયાથી પણ વધુ રકમ ખર્ચી ચુકી છે. તેણી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની સાથે જ પોતાના રંગને ડાર્ક કરવા માટે ટેનિંગના ઇન્જેક્શન લઇ ચુકી હતી. અસલી બ્લેક વુમન બન્યાનો દાવો...

ક્યારેક વ્હાઇટ ગ્લેમર મોડેલ રહેલી માર્ટિના બાર્બીની જેમ દેખાવવા માંગતી હતી, આ જ શોખના કારણે તેણે પોતાનો આવો હાલ બનાવી લીધો
- તે પોતાના લૂક માટે લગભગ 45 લાખ રૂપિયા ખર્ચી ચુકી છે. તેણીએ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે અને ટેનિંગ ઇન્જેક્શન લઈને પોતાનો રંગ ડાર્ક કર્યો છે
- જો કે, હવે માર્ટિનાનો દાવો છે કે તેમના વાળ કુદરતી રીતે આફ્રિકન જેવા થઇ ગયા છે. તેમણે કહ્યું કે મને અનુભવ થયો છે કે મારા વાળનું ટેક્સ્ચર બદલી ચૂક્યું છે

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો...

white woman claims for natural transition to black
white woman claims for natural transition to black
white woman claims for natural transition to black
white woman claims for natural transition to black
white woman claims for natural transition to black
white woman claims for natural transition to black
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App