ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» When worlds tallest man met worlds shortest woman done incredible photoshoot

    જયારે દુનિયાનો સૌથી લાંબો વ્યક્તિ મળ્યો દુનિયાની સૌથી નાની મહિલાને, કરાવ્યું અનોખું ફોટોશૂટ

    divyabhaskar.com | Last Modified - Jan 29, 2018, 02:08 PM IST

    ઇજિપ્તીયન ટુરિઝમ પ્રમોશન બોર્ડના આમંત્રણ પર આ બંને મિસ્ર પહોંચી ગયા હતા અને અહીં પિરામિડની સામે ફોટોશૂટ કરાવ્યું
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાના સૌથી લાંબા વ્યક્તિ અને સૌથી નાની મહિલાનું અનોખું ફોટોશૂટ સામે આવ્યું છે. મિસ્રમાં આ બંનેની મુલાકાત થઇ, જ્યાં પિરામિડની વચ્ચે આમણે ફોટો સેશન કરાવ્યું. દુનિયાનો સૌથી લાંબો માણસ 35 વર્ષીય સુલતાન કોસેન તુર્કી ખાતે રહે છે. આમની લંબાઈ 8 ફુટ 1 ઇંચ છે. ત્યાં જ દુનિયાની સૌથી નાની મહિલા 24 વર્ષની જ્યોતિ આમગે ભારતીય મૂળની છે. તેમની ઊંચાઈ માત્ર 2 ફુટ જ છે. આ બંનેએ ખાસ આમંત્રણ પર કરાવ્યું ફોટોશૂટ...

      - આ જોડી ઇજિપ્તીયન ટુરિઝમ પ્રમોશન બોર્ડના આમંત્રણ પર આ બંને મિસ્ર પહોંચી ગયા હતા અને અહીં પિરામિડની સામે ફોટોશૂટ કરાવ્યું હતું
      - તેમણે એકબીજાના હાથ પકડીને, એકબીજા સાથે ઉભા રહીને, લોકોનું અભિવાદન ઝીલતા અને સેલ્ફી લેતા એકથી વધીને એક ફોટોઝ ક્લિક કરાવ્યા છે
      - ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુજબ, 35 વર્ષની કોસેન ઇતિહાસના એ 10 લોકોમાં સામેલ છે, જેમની લંબાઈ 8 ફૂટથી પણ વધુ છે

      આગળની સ્લાઈડમાં ક્લિક કરીને જુઓ દુનિયાના સૌથી લાંબા વ્યક્તિ અને સૌથી નાની મહિલાનું અનોખું Photoshoot...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: When worlds tallest man met worlds shortest woman done incredible photoshoot
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `