ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Photographer gordon donavon capture this beautiful moments in his camera

  બિલકુલ ના ડરીશ, હું તો થોડી માણસ છું, સિંહણે હરણના બચ્ચા પર વરસાવ્યું હેત

  divyabhaskar.com | Last Modified - Feb 19, 2018, 03:13 PM IST

  નેશનલ પાર્કમાં એક એવી ઘટના બની જેનાથી ફરીવાર માનવ કરતાં પ્રાણીઓ વધુ પ્રેમાળ હોય છે, તે વાત સાબિત થઈ
  • સિંહણ તથા હરણના બચ્ચાની આ તસવીર માનવતા સામે ફરીવાર ઉઠાવે છે આંગળી?
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિંહણ તથા હરણના બચ્ચાની આ તસવીર માનવતા સામે ફરીવાર ઉઠાવે છે આંગળી?

   નામ્બિયાઃ માણસ હિંસા કરવાનું બંધ ક્યારે કરશે તે તો ખ્યાલ નથી પરંતુ હાલમાં જ સાઉથ આફ્રિકાના ઈત્શો નેશનલ પાર્કમાં એક એવી ઘટના બની જેનાથી ફરીવાર માનવ કરતાં પ્રાણીઓ વધુ પ્રેમાળ હોય છે, તે વાત સાબિત થઈ હતી. ફોટોગ્રાફરના કેમેરામાં આ સુંદર ક્ષણો રેકોર્ડ થઈ હતી.

   સિંહણે કર્યો હરણના બચ્ચાને પ્રેમઃ
   ફોટોગ્રાફર જોર્ડન ડોનોવાને આ અસાધારણ તસવીરોને બે કલાક સુધી કેમેરામાં રેકોર્ડ કરી હતી. એક સિંહણ હરણના બચ્ચાને મારવાને બદલે પ્રેમ કરતી તથા તેનું રક્ષણ કરતી જોવા મળી હતી.

   સિંહણે હરણના બચ્ચાને બચાવ્યું:
   ન્યૂયોર્કના આ ફોટોગ્રાફરે દાવો કર્યો હતો કે તેને સિંહો પ્રત્યે ગજબનું આકર્ષણ છે. જ્યારે તેણે જોયું કે એક સિંહણે હરણના બચ્ચાને પકડ્યું છે, તો તેને એમ જ હતું કે હવે સિંહણ શિકાર જ કરશે. જોકે, શિકાર કરવાને બદલે સિંહણે જીભથી હરણના બચ્ચા પર પ્રેમ વર્તાવ્યો હતો. આટલું જ નહીં અન્યે બે પ્રેગ્નન્ટ સિંહણો જ્યારે આ હરણના બચ્ચાનો શિકાર કરવા આવી તો તેની સામે રક્ષણ પણ કર્યું હતું. ફોટોગ્રાફરે આગળ કહ્યુ હતુ કે કુદરતમાં કંઈ પણ શક્ય બની જાય છે.

   (વાંચો, પોતાના બચ્ચા ગુમાવ્યા સિંહણે હરણના બચ્ચાને બચાવ્યું....)

  • માનવી કારણ વગર હિંસા કરતો રહે છે, જ્યારે પ્રાણી પણ પોતાને ભૂખ ના હોય તો શિકાર કરતા નથી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   માનવી કારણ વગર હિંસા કરતો રહે છે, જ્યારે પ્રાણી પણ પોતાને ભૂખ ના હોય તો શિકાર કરતા નથી

   નામ્બિયાઃ માણસ હિંસા કરવાનું બંધ ક્યારે કરશે તે તો ખ્યાલ નથી પરંતુ હાલમાં જ સાઉથ આફ્રિકાના ઈત્શો નેશનલ પાર્કમાં એક એવી ઘટના બની જેનાથી ફરીવાર માનવ કરતાં પ્રાણીઓ વધુ પ્રેમાળ હોય છે, તે વાત સાબિત થઈ હતી. ફોટોગ્રાફરના કેમેરામાં આ સુંદર ક્ષણો રેકોર્ડ થઈ હતી.

   સિંહણે કર્યો હરણના બચ્ચાને પ્રેમઃ
   ફોટોગ્રાફર જોર્ડન ડોનોવાને આ અસાધારણ તસવીરોને બે કલાક સુધી કેમેરામાં રેકોર્ડ કરી હતી. એક સિંહણ હરણના બચ્ચાને મારવાને બદલે પ્રેમ કરતી તથા તેનું રક્ષણ કરતી જોવા મળી હતી.

   સિંહણે હરણના બચ્ચાને બચાવ્યું:
   ન્યૂયોર્કના આ ફોટોગ્રાફરે દાવો કર્યો હતો કે તેને સિંહો પ્રત્યે ગજબનું આકર્ષણ છે. જ્યારે તેણે જોયું કે એક સિંહણે હરણના બચ્ચાને પકડ્યું છે, તો તેને એમ જ હતું કે હવે સિંહણ શિકાર જ કરશે. જોકે, શિકાર કરવાને બદલે સિંહણે જીભથી હરણના બચ્ચા પર પ્રેમ વર્તાવ્યો હતો. આટલું જ નહીં અન્યે બે પ્રેગ્નન્ટ સિંહણો જ્યારે આ હરણના બચ્ચાનો શિકાર કરવા આવી તો તેની સામે રક્ષણ પણ કર્યું હતું. ફોટોગ્રાફરે આગળ કહ્યુ હતુ કે કુદરતમાં કંઈ પણ શક્ય બની જાય છે.

   (વાંચો, પોતાના બચ્ચા ગુમાવ્યા સિંહણે હરણના બચ્ચાને બચાવ્યું....)

  • પોતાના મરેલા બચ્ચાની યાદમાં સિંહણ એકદમ ઉદાસ થઈ ગઈ હતી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોતાના મરેલા બચ્ચાની યાદમાં સિંહણ એકદમ ઉદાસ થઈ ગઈ હતી

   નામ્બિયાઃ માણસ હિંસા કરવાનું બંધ ક્યારે કરશે તે તો ખ્યાલ નથી પરંતુ હાલમાં જ સાઉથ આફ્રિકાના ઈત્શો નેશનલ પાર્કમાં એક એવી ઘટના બની જેનાથી ફરીવાર માનવ કરતાં પ્રાણીઓ વધુ પ્રેમાળ હોય છે, તે વાત સાબિત થઈ હતી. ફોટોગ્રાફરના કેમેરામાં આ સુંદર ક્ષણો રેકોર્ડ થઈ હતી.

   સિંહણે કર્યો હરણના બચ્ચાને પ્રેમઃ
   ફોટોગ્રાફર જોર્ડન ડોનોવાને આ અસાધારણ તસવીરોને બે કલાક સુધી કેમેરામાં રેકોર્ડ કરી હતી. એક સિંહણ હરણના બચ્ચાને મારવાને બદલે પ્રેમ કરતી તથા તેનું રક્ષણ કરતી જોવા મળી હતી.

   સિંહણે હરણના બચ્ચાને બચાવ્યું:
   ન્યૂયોર્કના આ ફોટોગ્રાફરે દાવો કર્યો હતો કે તેને સિંહો પ્રત્યે ગજબનું આકર્ષણ છે. જ્યારે તેણે જોયું કે એક સિંહણે હરણના બચ્ચાને પકડ્યું છે, તો તેને એમ જ હતું કે હવે સિંહણ શિકાર જ કરશે. જોકે, શિકાર કરવાને બદલે સિંહણે જીભથી હરણના બચ્ચા પર પ્રેમ વર્તાવ્યો હતો. આટલું જ નહીં અન્યે બે પ્રેગ્નન્ટ સિંહણો જ્યારે આ હરણના બચ્ચાનો શિકાર કરવા આવી તો તેની સામે રક્ષણ પણ કર્યું હતું. ફોટોગ્રાફરે આગળ કહ્યુ હતુ કે કુદરતમાં કંઈ પણ શક્ય બની જાય છે.

   (વાંચો, પોતાના બચ્ચા ગુમાવ્યા સિંહણે હરણના બચ્ચાને બચાવ્યું....)

  • હરણના બચ્ચા સાથે રમતી સિંહણ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હરણના બચ્ચા સાથે રમતી સિંહણ

  • હરણના બચ્ચાને જોતા જ સિંહણે તેના પર પ્રેમ વરસાવ્યો હતો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હરણના બચ્ચાને જોતા જ સિંહણે તેના પર પ્રેમ વરસાવ્યો હતો

   નામ્બિયાઃ માણસ હિંસા કરવાનું બંધ ક્યારે કરશે તે તો ખ્યાલ નથી પરંતુ હાલમાં જ સાઉથ આફ્રિકાના ઈત્શો નેશનલ પાર્કમાં એક એવી ઘટના બની જેનાથી ફરીવાર માનવ કરતાં પ્રાણીઓ વધુ પ્રેમાળ હોય છે, તે વાત સાબિત થઈ હતી. ફોટોગ્રાફરના કેમેરામાં આ સુંદર ક્ષણો રેકોર્ડ થઈ હતી.

   સિંહણે કર્યો હરણના બચ્ચાને પ્રેમઃ
   ફોટોગ્રાફર જોર્ડન ડોનોવાને આ અસાધારણ તસવીરોને બે કલાક સુધી કેમેરામાં રેકોર્ડ કરી હતી. એક સિંહણ હરણના બચ્ચાને મારવાને બદલે પ્રેમ કરતી તથા તેનું રક્ષણ કરતી જોવા મળી હતી.

   સિંહણે હરણના બચ્ચાને બચાવ્યું:
   ન્યૂયોર્કના આ ફોટોગ્રાફરે દાવો કર્યો હતો કે તેને સિંહો પ્રત્યે ગજબનું આકર્ષણ છે. જ્યારે તેણે જોયું કે એક સિંહણે હરણના બચ્ચાને પકડ્યું છે, તો તેને એમ જ હતું કે હવે સિંહણ શિકાર જ કરશે. જોકે, શિકાર કરવાને બદલે સિંહણે જીભથી હરણના બચ્ચા પર પ્રેમ વર્તાવ્યો હતો. આટલું જ નહીં અન્યે બે પ્રેગ્નન્ટ સિંહણો જ્યારે આ હરણના બચ્ચાનો શિકાર કરવા આવી તો તેની સામે રક્ષણ પણ કર્યું હતું. ફોટોગ્રાફરે આગળ કહ્યુ હતુ કે કુદરતમાં કંઈ પણ શક્ય બની જાય છે.

   (વાંચો, પોતાના બચ્ચા ગુમાવ્યા સિંહણે હરણના બચ્ચાને બચાવ્યું....)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Photographer gordon donavon capture this beautiful moments in his camera
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `