ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Norilsk in Russia Siberia is the coldest city in the world

    વિશ્વની એવી જગ્યા જ્યાં 2 મહિના રહે છે રાત, જાણો કેવી છે અહીંની લાઇફ

    divyabhaskar.com | Last Modified - Feb 17, 2018, 11:34 AM IST

    સાઇબેરીયામાં આવેલા શહેરમાં એટલી ઠંડી પડે છે કે ત્યાં એક સમયે માઇનસ 55 ડિગ્રી તાપમાન થઇ જાય છે
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      સાઇબેરીયા: તમે ભાગ્યે જ જાણતા હશો કે વિશ્વમાં એક સ્થાન એવુ પણ છે જ્યાં એક રાત 2 મહિનાની બરાબર છે. જી હાં, અહીંની રાત અમારી રાત જેવી નથી. અહીં 2 મહિના સુધી આસમાનમાં અંધારૂ છવાયેલુ રહે છે. દરમિયાન અમે તમને આવી જ એક જગ્યા વિશે જણાવી રહ્યાં છીએ.

      રશિયામાં 2 મહિના સુધી રહે છે રાત

      આ સ્થાનનું નામ નોરિલ્સ્ક (Norilsk) છે. આ રશિયામાં આવેલું છે. અહીં એટલી ઠંડી પડે છે કે અહીં આશરે 2 મહિના સુધી અંધારૂ જ રહે છે. 2 મહિના સુધી લોકોએ ઘરમાં જ રહેવુ

      પડે છે. વર્ષમાં મોટા ભાગના દિવસે અહીં ઠંડી પડે છે. એક રિપોર્ટ અનુસાર વર્ષના 130 દિવસ અહીં બરફ વર્ષા થાય છે. જેને કારણે લોકો અલગ અલગ રીતનું જીવન જીવવા માટે મજબૂર

      છે. અહીં અન્ય શહેરો જેવુ કામ પણ નથી થતું. તસવીરો જોઇને તમે અંદાજો લગાવી લો કે અહીં લોકો કઇ રીતે રહેતા હશે.

      આગળની સ્લાઇડમાં વાંચો, વિશ્વની સૌથી વધુ ઠંડી પડે છે આ શહેરમાં...

    • અહીંના લોકો અન્ય લોકોની જેમ નોર્મલ લાઇફ જીવી શકતા નથી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      અહીંના લોકો અન્ય લોકોની જેમ નોર્મલ લાઇફ જીવી શકતા નથી

      સાઇબેરીયા: તમે ભાગ્યે જ જાણતા હશો કે વિશ્વમાં એક સ્થાન એવુ પણ છે જ્યાં એક રાત 2 મહિનાની બરાબર છે. જી હાં, અહીંની રાત અમારી રાત જેવી નથી. અહીં 2 મહિના સુધી આસમાનમાં અંધારૂ છવાયેલુ રહે છે. દરમિયાન અમે તમને આવી જ એક જગ્યા વિશે જણાવી રહ્યાં છીએ.

      રશિયામાં 2 મહિના સુધી રહે છે રાત

      આ સ્થાનનું નામ નોરિલ્સ્ક (Norilsk) છે. આ રશિયામાં આવેલું છે. અહીં એટલી ઠંડી પડે છે કે અહીં આશરે 2 મહિના સુધી અંધારૂ જ રહે છે. 2 મહિના સુધી લોકોએ ઘરમાં જ રહેવુ

      પડે છે. વર્ષમાં મોટા ભાગના દિવસે અહીં ઠંડી પડે છે. એક રિપોર્ટ અનુસાર વર્ષના 130 દિવસ અહીં બરફ વર્ષા થાય છે. જેને કારણે લોકો અલગ અલગ રીતનું જીવન જીવવા માટે મજબૂર

      છે. અહીં અન્ય શહેરો જેવુ કામ પણ નથી થતું. તસવીરો જોઇને તમે અંદાજો લગાવી લો કે અહીં લોકો કઇ રીતે રહેતા હશે.

      આગળની સ્લાઇડમાં વાંચો, વિશ્વની સૌથી વધુ ઠંડી પડે છે આ શહેરમાં...

    • બે મહિના સુધી વધારે ઠંડીને કારણે આ શહેરના લોકોએ ઘરમાં જ ભરાઇને રહેવુ પડે છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      બે મહિના સુધી વધારે ઠંડીને કારણે આ શહેરના લોકોએ ઘરમાં જ ભરાઇને રહેવુ પડે છે

      સાઇબેરીયા: તમે ભાગ્યે જ જાણતા હશો કે વિશ્વમાં એક સ્થાન એવુ પણ છે જ્યાં એક રાત 2 મહિનાની બરાબર છે. જી હાં, અહીંની રાત અમારી રાત જેવી નથી. અહીં 2 મહિના સુધી આસમાનમાં અંધારૂ છવાયેલુ રહે છે. દરમિયાન અમે તમને આવી જ એક જગ્યા વિશે જણાવી રહ્યાં છીએ.

      રશિયામાં 2 મહિના સુધી રહે છે રાત

      આ સ્થાનનું નામ નોરિલ્સ્ક (Norilsk) છે. આ રશિયામાં આવેલું છે. અહીં એટલી ઠંડી પડે છે કે અહીં આશરે 2 મહિના સુધી અંધારૂ જ રહે છે. 2 મહિના સુધી લોકોએ ઘરમાં જ રહેવુ

      પડે છે. વર્ષમાં મોટા ભાગના દિવસે અહીં ઠંડી પડે છે. એક રિપોર્ટ અનુસાર વર્ષના 130 દિવસ અહીં બરફ વર્ષા થાય છે. જેને કારણે લોકો અલગ અલગ રીતનું જીવન જીવવા માટે મજબૂર

      છે. અહીં અન્ય શહેરો જેવુ કામ પણ નથી થતું. તસવીરો જોઇને તમે અંદાજો લગાવી લો કે અહીં લોકો કઇ રીતે રહેતા હશે.

      આગળની સ્લાઇડમાં વાંચો, વિશ્વની સૌથી વધુ ઠંડી પડે છે આ શહેરમાં...

    • આ સ્થળ રશિયાના સાઇબેરીયામાં આવેલુ છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ સ્થળ રશિયાના સાઇબેરીયામાં આવેલુ છે

      સાઇબેરીયા: તમે ભાગ્યે જ જાણતા હશો કે વિશ્વમાં એક સ્થાન એવુ પણ છે જ્યાં એક રાત 2 મહિનાની બરાબર છે. જી હાં, અહીંની રાત અમારી રાત જેવી નથી. અહીં 2 મહિના સુધી આસમાનમાં અંધારૂ છવાયેલુ રહે છે. દરમિયાન અમે તમને આવી જ એક જગ્યા વિશે જણાવી રહ્યાં છીએ.

      રશિયામાં 2 મહિના સુધી રહે છે રાત

      આ સ્થાનનું નામ નોરિલ્સ્ક (Norilsk) છે. આ રશિયામાં આવેલું છે. અહીં એટલી ઠંડી પડે છે કે અહીં આશરે 2 મહિના સુધી અંધારૂ જ રહે છે. 2 મહિના સુધી લોકોએ ઘરમાં જ રહેવુ

      પડે છે. વર્ષમાં મોટા ભાગના દિવસે અહીં ઠંડી પડે છે. એક રિપોર્ટ અનુસાર વર્ષના 130 દિવસ અહીં બરફ વર્ષા થાય છે. જેને કારણે લોકો અલગ અલગ રીતનું જીવન જીવવા માટે મજબૂર

      છે. અહીં અન્ય શહેરો જેવુ કામ પણ નથી થતું. તસવીરો જોઇને તમે અંદાજો લગાવી લો કે અહીં લોકો કઇ રીતે રહેતા હશે.

      આગળની સ્લાઇડમાં વાંચો, વિશ્વની સૌથી વધુ ઠંડી પડે છે આ શહેરમાં...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Norilsk in Russia Siberia is the coldest city in the world
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `