ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Wedding traditions of Bulgarian Islamic are seriously beautiful

  આવા વિચિત્ર મેકઅપના કારણે ફેમસ છે આ દેશની દુલ્હનો, વરરાજા અડીને કરે છે ખાતરી

  divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 02:31 PM IST

  વર દુલ્હનના ચહેરાને સ્પર્શ કરીને ચેક કરે છે કે દુલ્હન અસલી છે કે નહીં
  • બલ્ગેરિયન દુલ્હનનો મેકઅપ એટલો અનોખો હોય છે કે ખૂદ વર પણ તેને ઓળખી શકતો નથી
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   બલ્ગેરિયન દુલ્હનનો મેકઅપ એટલો અનોખો હોય છે કે ખૂદ વર પણ તેને ઓળખી શકતો નથી

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયા જેટલી મોટી અને અનોખી છે એટલી જ અજીબોગરીબ તેની પરંપરા છે. આવી જ એક અનોખી પરંપરા બલ્ગેરિયામાં જોવા મળે છે. અહીં લગ્ન દરમિયાન દુલ્હન એક ખાસ પ્રકારનો મેકઅપ કરે છે, આ મેકઅપ એટલો અનોખો હોય છે કે વરરાજા પોતે તેની દુલ્હનને ઓળખી શકતો નથી, આથી તે દુલ્હનને એકવાર અડીને ચેક કરે છે. આ સિવાય દુલ્હન ત્યાં સુધી આંખો બંધ રાખે જ્યાં સુધી કાદરી વર-વધુને આશિર્વાદ ન આપે.

   આગળ વાંચો, કેવી હોય છે બલ્ગેરિયાની લગ્ન વિધિ ?

  • અહીં દુલ્હન એક ખાસ પ્રકારના પેન્ટને ચેહરા પર લગાવી તૈયાર થાય છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   અહીં દુલ્હન એક ખાસ પ્રકારના પેન્ટને ચેહરા પર લગાવી તૈયાર થાય છે.

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયા જેટલી મોટી અને અનોખી છે એટલી જ અજીબોગરીબ તેની પરંપરા છે. આવી જ એક અનોખી પરંપરા બલ્ગેરિયામાં જોવા મળે છે. અહીં લગ્ન દરમિયાન દુલ્હન એક ખાસ પ્રકારનો મેકઅપ કરે છે, આ મેકઅપ એટલો અનોખો હોય છે કે વરરાજા પોતે તેની દુલ્હનને ઓળખી શકતો નથી, આથી તે દુલ્હનને એકવાર અડીને ચેક કરે છે. આ સિવાય દુલ્હન ત્યાં સુધી આંખો બંધ રાખે જ્યાં સુધી કાદરી વર-વધુને આશિર્વાદ ન આપે.

   આગળ વાંચો, કેવી હોય છે બલ્ગેરિયાની લગ્ન વિધિ ?

  • તો આશ્ચર્યની વાત તો એ છે કે અહીં લગ્ન દરમિયાન વર સામાન્ય પહેરવેશમાં જ હોય છે. લોકો માત્ર જ દુલ્હનને જ જોવે એટલા માટે કરવામાં આવે છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   તો આશ્ચર્યની વાત તો એ છે કે અહીં લગ્ન દરમિયાન વર સામાન્ય પહેરવેશમાં જ હોય છે. લોકો માત્ર જ દુલ્હનને જ જોવે એટલા માટે કરવામાં આવે છે.

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયા જેટલી મોટી અને અનોખી છે એટલી જ અજીબોગરીબ તેની પરંપરા છે. આવી જ એક અનોખી પરંપરા બલ્ગેરિયામાં જોવા મળે છે. અહીં લગ્ન દરમિયાન દુલ્હન એક ખાસ પ્રકારનો મેકઅપ કરે છે, આ મેકઅપ એટલો અનોખો હોય છે કે વરરાજા પોતે તેની દુલ્હનને ઓળખી શકતો નથી, આથી તે દુલ્હનને એકવાર અડીને ચેક કરે છે. આ સિવાય દુલ્હન ત્યાં સુધી આંખો બંધ રાખે જ્યાં સુધી કાદરી વર-વધુને આશિર્વાદ ન આપે.

   આગળ વાંચો, કેવી હોય છે બલ્ગેરિયાની લગ્ન વિધિ ?

  • આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, લગ્ન વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી દુલ્હનની આંખ કલરથી ઢંકાયેલી રહે છે
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, લગ્ન વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી દુલ્હનની આંખ કલરથી ઢંકાયેલી રહે છે

  • જ્યારે વર દુલ્હનને ટચ કરે ત્યારે દુલ્હનને વરના ઘરે જવાની મંજૂરી આપવામાં આવે છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   જ્યારે વર દુલ્હનને ટચ કરે ત્યારે દુલ્હનને વરના ઘરે જવાની મંજૂરી આપવામાં આવે છે.

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયા જેટલી મોટી અને અનોખી છે એટલી જ અજીબોગરીબ તેની પરંપરા છે. આવી જ એક અનોખી પરંપરા બલ્ગેરિયામાં જોવા મળે છે. અહીં લગ્ન દરમિયાન દુલ્હન એક ખાસ પ્રકારનો મેકઅપ કરે છે, આ મેકઅપ એટલો અનોખો હોય છે કે વરરાજા પોતે તેની દુલ્હનને ઓળખી શકતો નથી, આથી તે દુલ્હનને એકવાર અડીને ચેક કરે છે. આ સિવાય દુલ્હન ત્યાં સુધી આંખો બંધ રાખે જ્યાં સુધી કાદરી વર-વધુને આશિર્વાદ ન આપે.

   આગળ વાંચો, કેવી હોય છે બલ્ગેરિયાની લગ્ન વિધિ ?

  • લગ્ન દરમિયાન દુલ્હન એક ખાસ પ્રકારનો મેકઅપ કરે છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન દરમિયાન દુલ્હન એક ખાસ પ્રકારનો મેકઅપ કરે છે.

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયા જેટલી મોટી અને અનોખી છે એટલી જ અજીબોગરીબ તેની પરંપરા છે. આવી જ એક અનોખી પરંપરા બલ્ગેરિયામાં જોવા મળે છે. અહીં લગ્ન દરમિયાન દુલ્હન એક ખાસ પ્રકારનો મેકઅપ કરે છે, આ મેકઅપ એટલો અનોખો હોય છે કે વરરાજા પોતે તેની દુલ્હનને ઓળખી શકતો નથી, આથી તે દુલ્હનને એકવાર અડીને ચેક કરે છે. આ સિવાય દુલ્હન ત્યાં સુધી આંખો બંધ રાખે જ્યાં સુધી કાદરી વર-વધુને આશિર્વાદ ન આપે.

   આગળ વાંચો, કેવી હોય છે બલ્ગેરિયાની લગ્ન વિધિ ?

  • આ પેન્ટને ગેલેના કહેવામાં આવે છે, તથા ચહેરા પર ફૂલ અને ચમકદાર સ્ટાર પણ લગાવે છે
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પેન્ટને ગેલેના કહેવામાં આવે છે, તથા ચહેરા પર ફૂલ અને ચમકદાર સ્ટાર પણ લગાવે છે

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયા જેટલી મોટી અને અનોખી છે એટલી જ અજીબોગરીબ તેની પરંપરા છે. આવી જ એક અનોખી પરંપરા બલ્ગેરિયામાં જોવા મળે છે. અહીં લગ્ન દરમિયાન દુલ્હન એક ખાસ પ્રકારનો મેકઅપ કરે છે, આ મેકઅપ એટલો અનોખો હોય છે કે વરરાજા પોતે તેની દુલ્હનને ઓળખી શકતો નથી, આથી તે દુલ્હનને એકવાર અડીને ચેક કરે છે. આ સિવાય દુલ્હન ત્યાં સુધી આંખો બંધ રાખે જ્યાં સુધી કાદરી વર-વધુને આશિર્વાદ ન આપે.

   આગળ વાંચો, કેવી હોય છે બલ્ગેરિયાની લગ્ન વિધિ ?

  • લગ્ન સમારોહમાં મહેમાનો આવે છે અને પરંપરામાં સાથ સહકાર આપે છે
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન સમારોહમાં મહેમાનો આવે છે અને પરંપરામાં સાથ સહકાર આપે છે

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયા જેટલી મોટી અને અનોખી છે એટલી જ અજીબોગરીબ તેની પરંપરા છે. આવી જ એક અનોખી પરંપરા બલ્ગેરિયામાં જોવા મળે છે. અહીં લગ્ન દરમિયાન દુલ્હન એક ખાસ પ્રકારનો મેકઅપ કરે છે, આ મેકઅપ એટલો અનોખો હોય છે કે વરરાજા પોતે તેની દુલ્હનને ઓળખી શકતો નથી, આથી તે દુલ્હનને એકવાર અડીને ચેક કરે છે. આ સિવાય દુલ્હન ત્યાં સુધી આંખો બંધ રાખે જ્યાં સુધી કાદરી વર-વધુને આશિર્વાદ ન આપે.

   આગળ વાંચો, કેવી હોય છે બલ્ગેરિયાની લગ્ન વિધિ ?

  • દુલ્હન જ્યારે તૈયાર થઈને ગામલોકોની સામે આવે છે ત્યારે બધાની નજર તેના પર જ હોય છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હન જ્યારે તૈયાર થઈને ગામલોકોની સામે આવે છે ત્યારે બધાની નજર તેના પર જ હોય છે.

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયા જેટલી મોટી અને અનોખી છે એટલી જ અજીબોગરીબ તેની પરંપરા છે. આવી જ એક અનોખી પરંપરા બલ્ગેરિયામાં જોવા મળે છે. અહીં લગ્ન દરમિયાન દુલ્હન એક ખાસ પ્રકારનો મેકઅપ કરે છે, આ મેકઅપ એટલો અનોખો હોય છે કે વરરાજા પોતે તેની દુલ્હનને ઓળખી શકતો નથી, આથી તે દુલ્હનને એકવાર અડીને ચેક કરે છે. આ સિવાય દુલ્હન ત્યાં સુધી આંખો બંધ રાખે જ્યાં સુધી કાદરી વર-વધુને આશિર્વાદ ન આપે.

   આગળ વાંચો, કેવી હોય છે બલ્ગેરિયાની લગ્ન વિધિ ?

  • બલ્ગેરિયામાં બ્રાઈડને ખાસ રીતે તૈયાર કરવાની આ પરંપરા વર્ષો જૂની છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   બલ્ગેરિયામાં બ્રાઈડને ખાસ રીતે તૈયાર કરવાની આ પરંપરા વર્ષો જૂની છે.

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયા જેટલી મોટી અને અનોખી છે એટલી જ અજીબોગરીબ તેની પરંપરા છે. આવી જ એક અનોખી પરંપરા બલ્ગેરિયામાં જોવા મળે છે. અહીં લગ્ન દરમિયાન દુલ્હન એક ખાસ પ્રકારનો મેકઅપ કરે છે, આ મેકઅપ એટલો અનોખો હોય છે કે વરરાજા પોતે તેની દુલ્હનને ઓળખી શકતો નથી, આથી તે દુલ્હનને એકવાર અડીને ચેક કરે છે. આ સિવાય દુલ્હન ત્યાં સુધી આંખો બંધ રાખે જ્યાં સુધી કાદરી વર-વધુને આશિર્વાદ ન આપે.

   આગળ વાંચો, કેવી હોય છે બલ્ગેરિયાની લગ્ન વિધિ ?

  No Comment
  Add Your Comments
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Wedding traditions of Bulgarian Islamic are seriously beautiful
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top