ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Victorian govt funding for upgradation of Shri Shiva Vishnu Temple in Australia

  ઓસ્ટ્રેલિયા 1 કરોડ રૂપિયાથી કરશે હિન્દૂ મંદિરની કાયાપલટ, 1982માં થયું હતું નિર્માણ

  divyabhaskar.com | Last Modified - Feb 17, 2018, 04:52 PM IST

  દક્ષિણી ગોળાર્ધમાં સૌથી મોટું હિન્દૂ મંદિર માનવામાં આવે છે, 1994માં મળ્યો હતો મંદિરનો દરજ્જો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ મંદિરના નિર્માણકાર્યોમાં ઝડપ આવી છે. પહેલા પીએમ મોદીએ અબૂધાબીમાં એક મંદિરની આધારશિલા રાખી અને હવે ઓસ્ટ્રેલિયાના શ્રી શિવ વિષ્ણુ મંદિર માટે વિક્ટોરિયા સરકારે 160000 ડોલરની જાહેરાત કરી જેને, 1994માં મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ દક્ષિણી ગોળાર્ધમાં સૌથી મોટું હિન્દૂ મંદિર માનવામાં આવે છે.

   વિક્ટોરિયામાં બહુસંસ્કૃતિ મામલોના મંત્રી રોબિન સ્કોટે મંદિરની યાત્રા કરી. તેમણે કહ્યું કે, મંદિરને કલ્ચર અને હેરિટેજ સેન્ટર તરીકે અપગ્રેડ કરવા માટે મંદિરને ફંડ આપવામાં આવી રહ્યું છે.

   શું થશે ફંડથી?

   ફંડનો સૌથી વધારે ઉપયોગ મંદિરના એન્ટ્રી ગેટ પર કરવામાં આવશે. અહીંયા એવી વ્યવસ્થા કરવામાં આવશે કે એક સાથે પરિસરમાં 300 ગાડીઓ પાર્ક કરી શકાય. અહીંયાની સરકારનું માનવું છે કે, તેનાથી અહીંયા હજારોની સંખ્યામાં રહેતા ભારતીયો અને હિન્દૂઓને ઘણી મદદ મળશે. સરકાર આ ફંડ સ્ટેટ કોમ્યુનિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કલ્ચરલ પ્રેક્ટિંક્સ(CICP) પ્રોગ્રામ હેઠળ આપશે.

   હિન્દૂ સોસાયટી ઓફ વિક્ટોરિયા કલ્ચરલ એન્ડ હેરિટેજ સેન્ટરના અધ્યક્ષ રામ પ્રસાદ વર્મુલ્લાએ આ જાહેરાત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ ફંડીંગથી હિન્દૂ કોમ્યુનિટી બૂસ્ટ થશે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Victorian govt funding for upgradation of Shri Shiva Vishnu Temple in Australia
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `