ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» US spy ship seized by north Korea

  તાનાશાહે જયારે સૌથી Powerful દેશ સાથે લીધો પંગો, કરી નાખ્યા'તા આવા હાલ

  divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 02:48 PM IST

  નોર્થ કોરિયાએ જયારે તેને સીઝ કર્યું તે સમયે તેમાં ક્રૂ મેમ્બર્સ સાથે 83 લોકો હાજર હતા
  • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે હમણાં થયેલા તણાવની સ્થિતિ કોઈ નવી વાત નથી. આવી જ તણાવની સ્થિતિ 23 જાન્યુઆરી 1968માં બની હતી, જ્યારે નોર્થ કોરિયાએ અમેરિકાની નેવી શિપને પોતાના કબ્જામાં લઇ લીધી હતી. આ અમેરિકાની પહેલી એક્ટિવ ડયૂટી વહીશલ છે, જેને કોઈ વિદેશી સરકારે સીઝ કરીને રાખી છે. નોર્થ કોરિયન સરકારે તેને હવે મ્યુઝિયમ બનાવી દીધું છે, જે અહીંના લોકો માટે એક મોટું ટૂરિસ્ટ એટ્રેક્શન છે. જાસૂસી કરવા માટે મોકલાઈ હતી...

   - પયૂબલો નામની આ શિપ અમેરિકાની સ્પાય શિપ હતી,જેને 1944માં ડિઝાઇન કરવામાં આવી હતી. તે સિક્રેટ નેશન તરીકે પ્રખ્યાત નોર્થ કોરિયાની જાસૂસી કરવા માટે નીકળી હતી
   - સોવિયેત યૂનિયન (રશિયા)થી ટેંશન ચાલતા અમેરિકન નેવીએ આ શિપને મોડીફાય કરી મોડર્નાઇઝ કરી દીધી હતી અને ખતરનાક હથિયારોથી સજ્જ કરી દીધી હતી
   - નોર્થ કોરિયાએ જયારે આ શિપને સિઝ કરી ત્યારે તેમાં ક્રૂ મેમ્બર્સ સાથે 83 લોકો હાજર હતા. જેમાંથી એક અમેરિકી ક્રૂ મેમ્બરને મારી નાખવામાં આવ્યો હતો અને બાકીના લોકોને એક વર્ષ માટે જેલમાં નાખી દીધા હતા

   કોરિયાની સમુદ્ર સીમામાં થઇ હતી દાખલ
   - નોર્થ કોરિયાનો દાવો છે કે 23 જાન્યુઆરી, 1968ના રોજ આ શિપ તેમની સમુદ્રી સીમમાં અંદર 7.6 નોટિકલ માઇલ્સ (લગભગ 14 કિમી) સુધી ઘુસી આવી હતી, ત્યારે તેમને આ બાબત વિરુદ્ધ પગલાં લેવા પડ્યા હતા
   - નોર્થ કોરિયાની કેટલીયે વોરશિપ્સએ તેને ઘેરી લીધી હતી અને તેની વચ્ચે કલાકો સુધી ફાયરિંગ ચાલુ હતું, જેમાં એક અમેરિકી સૈનિકનું મોત પણ થયું હતું, જો કે બાદમાં કોરિયાએ આ શિપને મ્યુઝીયમમાં કન્વર્ટ કરી નાખ્યું, જે ત્યાંના લોકો માટે ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું હતું.

   આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ શિપ અને તેની અંદરના PHOTOS....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US spy ship seized by north Korea
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `