Divya Bhaskar

Home » International News » Photo Feature » US mom shares heart breaking pictures of 5 month baby

આવું દેખાય છે 5 મહિનામાં જ જન્મેલું બાળક, માતાએ શેર કરેલી તસવીરોએ લોકોને રડાવ્યા

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 04:38 PM

ભગવાને દરેક વસ્તુ માટે એક સમય નિશ્ચિત કર્યો છે. ગર્ભમાં 9 મહિના રહ્યા બાદ બાળક સંપૂર્ણ રીતે વિકસિત થઈને જન્મ લે છે

  • ઇન્ટરનેશનલ ડેસ્ક: ભગવાને દરેક વસ્તુ માટે એક સમય નિશ્ચિત કર્યો છે. ગર્ભમાં 9 મહિના રહ્યા બાદ બાળક સંપૂર્ણ રીતે વિકસિત થઈને જન્મ લે છે. તેનાથી પહેલા જન્મ લેતા બાળકને પ્રિમેચ્યોર કહેવાય છે. અમેરિકામાં દર વર્ષે લગભગ 10 લાખ પ્રેગ્નેન્ટ મહિલાઓ પ્રિ-ટર્મ લેબર કે મિસકેરેજનો શિકાર થાય છે. પેન્સિલવેનિયામાં રહેતી એક મહિલાએ પોતાના બ્લોગમાં તેના 5 મહિનાના બાળકની તસવીરો શેર કરીને લોકોને રડાવ્યા છે. છતીથી ઝળકી રહ્યું હતું ધડકતું દિલ...

    30 વર્ષીય એલેક્સ ફ્રેટઝએ માત્ર 19 અઠવાડિયામાં પોતાના ત્રીજા બાળકને જન્મ આપ્યો હતો. તેમણે પોતાના દીકરાનું નામ વોલ્ટર જોશુઆ ફ્રેટઝ રાખ્યું હતું

    - જન્મના કેટલાક સમય પછી જ વૉલ્ટરનું મોત થઇ ગયું હતું. એલેક્સે પોતાના બ્લોગમાં પોતાના દીકરાની સ્ટોરી ફોટોઝ સાથે શેર કરી હતી

    - આ પછી લાખો લોકોએ તેને શેર કરી હતી. માત્ર 19 અઠવાડિયામાં જ એલેકઝને લેબર પેન શરુ થઇ ગયો હતો

    - જયારે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, તો ડોક્ટર્સે સર્જરી કરીને બાળકને બહાર કાઢ્યું. સમયથી ઘણા વહેલા જન્મ લીધેલા વોલ્ટરનું કદ હથેળીઓથી પણ નાનું હતું

    - સાથે જ તેની સ્કિન પણ એટલી ટ્રાન્સપરન્ટ હતી કે અંદર ધડકતું હ્ર્દય પણ સાફ દેખાઈ રહ્યું હતું

    - જો કે, 5 મહિનાનું બાળક બહુ જાજા સમય માટે જીવ્યું નહીં અને તેણે દમ તોડી નાખ્યો

    આગળ જુઓ માતાએ શેર કરેલા બાળકના ફોટોઝ...

  • US mom shares heart breaking pictures of 5 month baby
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • US mom shares heart breaking pictures of 5 month baby
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • US mom shares heart breaking pictures of 5 month baby
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • US mom shares heart breaking pictures of 5 month baby
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • US mom shares heart breaking pictures of 5 month baby
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • US mom shares heart breaking pictures of 5 month baby
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • US mom shares heart breaking pictures of 5 month baby
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • US mom shares heart breaking pictures of 5 month baby
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending