ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Underwater cabinet meeting for climate change in maldives

    આ દેશમાં રાષ્ટ્રપતિ-મંત્રીઓની થઈ હતી અંડરવોટર મીટિંગ, રસપ્રદ છે કારણ

    divyabhaskar.com | Last Modified - Feb 07, 2018, 11:17 AM IST

    પાણીની અંદર થયેલી કેબિનેટ મીટિંગમાં મંત્રીઓના હાથના ઈશારા અને વ્હાઈટ બોર્ડ દ્વારા કોમ્યુનિકેટ કરવામાં આવ્યા હતા
    • ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો સામે લાવવા માટે પાણીની અંદર કેબિનેટ મીટિંગ કરી હતી.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો સામે લાવવા માટે પાણીની અંદર કેબિનેટ મીટિંગ કરી હતી.

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતથી માત્ર 600 કિલોમીટર દૂર આવેલા દેશ માલદીવમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. હાલ દેશમાં રાજનૈતિક અસ્થિરતાનો માહોલ છે. માલદીવ અંદાજે 1200 આઈલેન્ડ પર વસેલો નાનો દેશ છે અને તેની ઘણી વાતો અનોખી છે. આ ટુરિસ્ટ માટે સ્વર્ગ જેવું માનવામાં આવે છે. પરંતુ અમે તેમને આ દેશની એકદમ રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ. માલદીવ એ દેશ છે જ્યાં વિશ્વની પહેલી અંડરવોટર કેબિનેટ મીટિંગ થઈ હતી. એટલે કે પાણીની અંદર રાષ્ટ્રપતિ અને અન્યમંત્રીઓએ મીટિંગ કરી.

      પાણીમાં કરી મીટિંગ


      - ઓક્ટોબર 2009માં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ હતા.
      - તેમણે ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો સામે લાવવા માટે પાણીની અંદર કેબિનેટ મીટિંગ કરી હતી.
      - ડિસેમ્બર 2009માં કોપેનહેગનમાં યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ થવાની હતી.
      - આ પહેલા ખાસ મેસેજ આપવા માટે આ કામ કરવામાં આવ્યું હતું.

      અડધો કલાક ચાલી હતી મીટિંગ


      - માલદીવ નાના-નાના આઈલેન્ડ પર વેસલો દેશ અને આ દેશ સમુદ્ર સપાટીથી અંદાજે 2.1 મીટરની ઊંચાઈ પર છે.
      - એવામાં ક્લાઈમેટ ચેન્જ થવાથી સમુદ્રની સપાટી વધે છે તો આ દેશને ડૂબી જવાનો ખતરો છે.
      - અડધા કલાકની કેબિનેટ મીટિંગ સમુદ્રની સપાટીથી 6 મીટર નીચે થઈ હતી.
      - આ મીટિંગનો હેતું એ બતાવવાનો હતો કે, માલદીવનું ભવિષ્ય કેવું હોઈ શકે.
      - પાણીની અંદર થયેલી કેબિનેટ મીટિંગમાં મંત્રીઓના હાથના ઈશારા અને વ્હાઈટ બોર્ડ દ્વારા કોમ્યુનિકેટ કરવામાં આવ્યા હતા.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • અડધા કલાકની કેબિનેટ મીટિંગ સમુદ્રની સપાટીથી 6 મીટર નીચે થઈ હતી.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      અડધા કલાકની કેબિનેટ મીટિંગ સમુદ્રની સપાટીથી 6 મીટર નીચે થઈ હતી.

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતથી માત્ર 600 કિલોમીટર દૂર આવેલા દેશ માલદીવમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. હાલ દેશમાં રાજનૈતિક અસ્થિરતાનો માહોલ છે. માલદીવ અંદાજે 1200 આઈલેન્ડ પર વસેલો નાનો દેશ છે અને તેની ઘણી વાતો અનોખી છે. આ ટુરિસ્ટ માટે સ્વર્ગ જેવું માનવામાં આવે છે. પરંતુ અમે તેમને આ દેશની એકદમ રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ. માલદીવ એ દેશ છે જ્યાં વિશ્વની પહેલી અંડરવોટર કેબિનેટ મીટિંગ થઈ હતી. એટલે કે પાણીની અંદર રાષ્ટ્રપતિ અને અન્યમંત્રીઓએ મીટિંગ કરી.

      પાણીમાં કરી મીટિંગ


      - ઓક્ટોબર 2009માં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ હતા.
      - તેમણે ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો સામે લાવવા માટે પાણીની અંદર કેબિનેટ મીટિંગ કરી હતી.
      - ડિસેમ્બર 2009માં કોપેનહેગનમાં યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ થવાની હતી.
      - આ પહેલા ખાસ મેસેજ આપવા માટે આ કામ કરવામાં આવ્યું હતું.

      અડધો કલાક ચાલી હતી મીટિંગ


      - માલદીવ નાના-નાના આઈલેન્ડ પર વેસલો દેશ અને આ દેશ સમુદ્ર સપાટીથી અંદાજે 2.1 મીટરની ઊંચાઈ પર છે.
      - એવામાં ક્લાઈમેટ ચેન્જ થવાથી સમુદ્રની સપાટી વધે છે તો આ દેશને ડૂબી જવાનો ખતરો છે.
      - અડધા કલાકની કેબિનેટ મીટિંગ સમુદ્રની સપાટીથી 6 મીટર નીચે થઈ હતી.
      - આ મીટિંગનો હેતું એ બતાવવાનો હતો કે, માલદીવનું ભવિષ્ય કેવું હોઈ શકે.
      - પાણીની અંદર થયેલી કેબિનેટ મીટિંગમાં મંત્રીઓના હાથના ઈશારા અને વ્હાઈટ બોર્ડ દ્વારા કોમ્યુનિકેટ કરવામાં આવ્યા હતા.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • મીટિંગનો હેતું એ બતાવવાનો હતો કે, માલદીવનું ભવિષ્ય કેવું હોઈ શકે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      મીટિંગનો હેતું એ બતાવવાનો હતો કે, માલદીવનું ભવિષ્ય કેવું હોઈ શકે.

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતથી માત્ર 600 કિલોમીટર દૂર આવેલા દેશ માલદીવમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. હાલ દેશમાં રાજનૈતિક અસ્થિરતાનો માહોલ છે. માલદીવ અંદાજે 1200 આઈલેન્ડ પર વસેલો નાનો દેશ છે અને તેની ઘણી વાતો અનોખી છે. આ ટુરિસ્ટ માટે સ્વર્ગ જેવું માનવામાં આવે છે. પરંતુ અમે તેમને આ દેશની એકદમ રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ. માલદીવ એ દેશ છે જ્યાં વિશ્વની પહેલી અંડરવોટર કેબિનેટ મીટિંગ થઈ હતી. એટલે કે પાણીની અંદર રાષ્ટ્રપતિ અને અન્યમંત્રીઓએ મીટિંગ કરી.

      પાણીમાં કરી મીટિંગ


      - ઓક્ટોબર 2009માં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ હતા.
      - તેમણે ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો સામે લાવવા માટે પાણીની અંદર કેબિનેટ મીટિંગ કરી હતી.
      - ડિસેમ્બર 2009માં કોપેનહેગનમાં યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ થવાની હતી.
      - આ પહેલા ખાસ મેસેજ આપવા માટે આ કામ કરવામાં આવ્યું હતું.

      અડધો કલાક ચાલી હતી મીટિંગ


      - માલદીવ નાના-નાના આઈલેન્ડ પર વેસલો દેશ અને આ દેશ સમુદ્ર સપાટીથી અંદાજે 2.1 મીટરની ઊંચાઈ પર છે.
      - એવામાં ક્લાઈમેટ ચેન્જ થવાથી સમુદ્રની સપાટી વધે છે તો આ દેશને ડૂબી જવાનો ખતરો છે.
      - અડધા કલાકની કેબિનેટ મીટિંગ સમુદ્રની સપાટીથી 6 મીટર નીચે થઈ હતી.
      - આ મીટિંગનો હેતું એ બતાવવાનો હતો કે, માલદીવનું ભવિષ્ય કેવું હોઈ શકે.
      - પાણીની અંદર થયેલી કેબિનેટ મીટિંગમાં મંત્રીઓના હાથના ઈશારા અને વ્હાઈટ બોર્ડ દ્વારા કોમ્યુનિકેટ કરવામાં આવ્યા હતા.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • પાણીની અંદર થયેલી કેબિનેટ મીટિંગમાં મંત્રીઓના હાથના ઈશારા અને વ્હાઈટ બોર્ડ દ્વારા કોમ્યુનિકેટ કરવામાં આવ્યા હતા.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાણીની અંદર થયેલી કેબિનેટ મીટિંગમાં મંત્રીઓના હાથના ઈશારા અને વ્હાઈટ બોર્ડ દ્વારા કોમ્યુનિકેટ કરવામાં આવ્યા હતા.

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતથી માત્ર 600 કિલોમીટર દૂર આવેલા દેશ માલદીવમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. હાલ દેશમાં રાજનૈતિક અસ્થિરતાનો માહોલ છે. માલદીવ અંદાજે 1200 આઈલેન્ડ પર વસેલો નાનો દેશ છે અને તેની ઘણી વાતો અનોખી છે. આ ટુરિસ્ટ માટે સ્વર્ગ જેવું માનવામાં આવે છે. પરંતુ અમે તેમને આ દેશની એકદમ રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ. માલદીવ એ દેશ છે જ્યાં વિશ્વની પહેલી અંડરવોટર કેબિનેટ મીટિંગ થઈ હતી. એટલે કે પાણીની અંદર રાષ્ટ્રપતિ અને અન્યમંત્રીઓએ મીટિંગ કરી.

      પાણીમાં કરી મીટિંગ


      - ઓક્ટોબર 2009માં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ હતા.
      - તેમણે ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો સામે લાવવા માટે પાણીની અંદર કેબિનેટ મીટિંગ કરી હતી.
      - ડિસેમ્બર 2009માં કોપેનહેગનમાં યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ થવાની હતી.
      - આ પહેલા ખાસ મેસેજ આપવા માટે આ કામ કરવામાં આવ્યું હતું.

      અડધો કલાક ચાલી હતી મીટિંગ


      - માલદીવ નાના-નાના આઈલેન્ડ પર વેસલો દેશ અને આ દેશ સમુદ્ર સપાટીથી અંદાજે 2.1 મીટરની ઊંચાઈ પર છે.
      - એવામાં ક્લાઈમેટ ચેન્જ થવાથી સમુદ્રની સપાટી વધે છે તો આ દેશને ડૂબી જવાનો ખતરો છે.
      - અડધા કલાકની કેબિનેટ મીટિંગ સમુદ્રની સપાટીથી 6 મીટર નીચે થઈ હતી.
      - આ મીટિંગનો હેતું એ બતાવવાનો હતો કે, માલદીવનું ભવિષ્ય કેવું હોઈ શકે.
      - પાણીની અંદર થયેલી કેબિનેટ મીટિંગમાં મંત્રીઓના હાથના ઈશારા અને વ્હાઈટ બોર્ડ દ્વારા કોમ્યુનિકેટ કરવામાં આવ્યા હતા.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    • માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને દેશમાં ઈમરજન્સી લગાવી દીધી છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને દેશમાં ઈમરજન્સી લગાવી દીધી છે.

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતથી માત્ર 600 કિલોમીટર દૂર આવેલા દેશ માલદીવમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. હાલ દેશમાં રાજનૈતિક અસ્થિરતાનો માહોલ છે. માલદીવ અંદાજે 1200 આઈલેન્ડ પર વસેલો નાનો દેશ છે અને તેની ઘણી વાતો અનોખી છે. આ ટુરિસ્ટ માટે સ્વર્ગ જેવું માનવામાં આવે છે. પરંતુ અમે તેમને આ દેશની એકદમ રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ. માલદીવ એ દેશ છે જ્યાં વિશ્વની પહેલી અંડરવોટર કેબિનેટ મીટિંગ થઈ હતી. એટલે કે પાણીની અંદર રાષ્ટ્રપતિ અને અન્યમંત્રીઓએ મીટિંગ કરી.

      પાણીમાં કરી મીટિંગ


      - ઓક્ટોબર 2009માં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ હતા.
      - તેમણે ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો સામે લાવવા માટે પાણીની અંદર કેબિનેટ મીટિંગ કરી હતી.
      - ડિસેમ્બર 2009માં કોપેનહેગનમાં યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ થવાની હતી.
      - આ પહેલા ખાસ મેસેજ આપવા માટે આ કામ કરવામાં આવ્યું હતું.

      અડધો કલાક ચાલી હતી મીટિંગ


      - માલદીવ નાના-નાના આઈલેન્ડ પર વેસલો દેશ અને આ દેશ સમુદ્ર સપાટીથી અંદાજે 2.1 મીટરની ઊંચાઈ પર છે.
      - એવામાં ક્લાઈમેટ ચેન્જ થવાથી સમુદ્રની સપાટી વધે છે તો આ દેશને ડૂબી જવાનો ખતરો છે.
      - અડધા કલાકની કેબિનેટ મીટિંગ સમુદ્રની સપાટીથી 6 મીટર નીચે થઈ હતી.
      - આ મીટિંગનો હેતું એ બતાવવાનો હતો કે, માલદીવનું ભવિષ્ય કેવું હોઈ શકે.
      - પાણીની અંદર થયેલી કેબિનેટ મીટિંગમાં મંત્રીઓના હાથના ઈશારા અને વ્હાઈટ બોર્ડ દ્વારા કોમ્યુનિકેટ કરવામાં આવ્યા હતા.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Underwater cabinet meeting for climate change in maldives
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `