ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Uganda African dictator was too cruel who was fond of eating human beef

  માણસનું માંસ ખાવાના શોખીન હતો આ 'તાનાશાહ', હજારો ભારતીયોને કરી દીધા'તા બેઘર

  divyabhaskar.com | Last Modified - Jan 26, 2018, 11:36 AM IST

  ઇદી અમીનએ 1971માં મિલ્ટન આબોટેને સત્તાથી બેદખલ કરી અહીંની સત્તાને પોતાના કબજા હેઠળ લઇ લીધી હતી
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: યુગાન્ડાના પૂર્વ તાનાશાહ ઈદી અમીને 25 જાન્યુઆરી, 1971ના રોજ પ્રેસિડેન્ટ તરીકે સત્તા સંભાળી હતી. અમીને યુગાન્ડા પર લગભગ આઠ વર્ષ સુધી રાજ કર્યું હતું અને ખુબ જ જુલ્મી શાસન કર્યું. જો કે, આઠ વર્ષ બાદ ઇદી અમીને પણ ઘૂંટણિયે થવું પડ્યું.

   આ જ રીતે લગભગ 36 વર્ષ પહેલા 11 એપ્રિલએ ઈદી અમીને સત્તા છોડવી પડી હતી. સાથે જ, 5 લાખથી વધુ લોકોની હત્યાના દોશી અમીનને યુગાન્ડા છોડીને ભાગવું પડ્યું હતું. અમીનને તેના અત્યાચારોના ચાલતા મેડ મેન ઓફ આફ્રિકા કહેવામાં આવતો હતો. તેને માણસનું માંસ ખાવાના શોખીન તરીકે પણ બતાવવામાં આવ્યો હતો. ભારતીયો અને પાકિસ્તાનીઓને દેશ છોડવા પર થવું પડ્યું મજબૂર...

   - 1966થી યુગાન્ડા આર્મી અને એરફોર્સના વડા રહેલા ઇદી અમીનએ 1971માં મિલ્ટન આબોટેને સત્તાથી બેદખલ કરી અહીંની સત્તાને પોતાના કબજા હેઠળ લઇ લીધી હતી
   - સત્તાપલટો કર્યા બાદના એક અઠવાડિયા પછી ફેબ્રુઆરીમાં અમીનએ પોતાને યુગાન્ડાના પ્રેસિડેન્ટ ઘોષિત કરી દીધા, તમામ આર્મ્ડ ફોર્સના પ્રમુખ કમાન્ડર, આર્મી ચીફ ઓફ સ્ટાફ અને ચીફ ઓફ એર સ્ટાફ તરીકે પોતાની ઘોષણા કરી દીધી
   - આટલું જ નહીં, આ તાનાશાહ અને ઉગ્ર રાષ્ટ્રવાદીએ યુગાંડાથી લાન્ગો અને અછોલી જાતિઓનો સફાયો કરવા માટે એક જનજાતીય નરસંહાર પ્રોગ્રામ શરુ કરી દીધો હતો
   - આ પછી અમીને આગળના શિકાર એશિયાઈ લોકોને બનાવ્યા. 1972માં તેણે આદેશ કર્યો કે જે એશિયાઈ લોકો પાસે યુગાન્ડાની નાગરિકતા નથી, તેઓ દેશ છોડી દે
   - આ આદેશ બાદ યુગાન્ડામાં રહેતા લગભગ 60 હજાર ભારતીયો, પાકિસ્તાનીઓ અને અન્ય એશિયાઈ લોકોને દેશ છોડવા મજબૂર થવું પડ્યું
   - દેશના કર્મચારીઓનો એક મોટો ભાગ એશિયાઈ લોકોનો હતો અને ત્યાં લોકોએ ધંધો જમાવી રાખ્યો હતો, જેમના દેશ છોડતા જ અર્થતંત્રની વ્યવસ્થા પડી ભાંગી હતી

   આગળની સ્લાઈડમાં જુઓ, તાનાશાહ ઈદી અમીનના કેટલાક PHOTOS...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Uganda African dictator was too cruel who was fond of eating human beef
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `