ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Uber driver gets stuck on stairs due to follows map application

  UBERને MAPના રસ્તે ડ્રાઈવ કરવું પડ્યું ભારે, આવી રીતે ફસાઈ કાર

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 10:31 AM IST

  ડ્રાઈવરે એપ પર એક ગ્રોસરી સ્ટોરના પાર્કિંગમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કર્યો
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ રસ્તો શોધવા માટે એપ અથવા ગૂગલ મેપનો ઉપયોગ ઘણીવાર ખતરનાક સાબિત થઈ જાય છે. તેનું એક ઉદાહરણ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં જોવા મળ્યું. અહીંયા ઉબરના ડ્રાઈવરને કંપનીની નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવો ભારે પડ્યો. તેણે એપ પર એક ગ્રોસરી સ્ટોરના પાર્કિંગમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કર્યો. પણ બહાર નીકળવાનો રસ્તો શોધવાના ચક્કરમાં તેની કાર સીડીઓ પર જઈને ઊભી રહી ગઈ.

   - આ દુર્ઘટના સાન ફ્રાન્સિસ્કોના અપર માર્કેટ એરિયામાં સોમવારે બપોરે બની હતી. જ્યારે એપથી રસ્તો જોવાના ચક્કરમાં કાર સીડી પરથી નીચે ઉતરી ગઈ.
   - ઉબરે કન્ફર્મ કર્યું કે, જ્યારે આ ઘટના બની તો ડ્રાઈવર એપ દ્વારા કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. જો કે, કારમાં સવાર બન્ને મુસાફરોને ઈજા થઈ નથી.
   - કંપનીએ જણાવ્યું કે, જે સમયે આ ઘટના બની, તે સમયે તે શેર્ડ પૂલ રાઈડ માટે ત્રીજા પેસેન્જરને પીક કરવા માટે જઈ રહ્યો હતો.
   - ઉબરના સ્પોક્સપર્સને કહ્યું કે, અમે ઘટનામાં શિકાર થયેલા તમામ લોકોના સંપર્કમાં છીએ અને બારીકાઈથી ઘટના વિશે જાણવાના પ્રયાસ કરી રહ્યા છીએ.
   - ડ્રાઈવરે બિઝનેસ ઈનસાઈડરને જણાવ્યું કે, તે ઉબરની નેવિગેશન સિસ્ટમને ફોલો કરી રહ્યો હતો. એપ દ્વારા જ તેને સીડી બાજુ વળાંગ લેવાનું સિગ્નલ મળ્યું હતું.

   પહેલા પણ બની ચૂકી છે આવી ઘટના

   - આ કોઈ પહેલો કિસ્સો નથી કે જ્યારે કાર આવી રીતે સીડીઓ પર ફસાઈ ગઈ હોય. સાન ફ્રાન્સિસ્કોના રિપોર્ટર જોય ફિટ્સજેરાલ્ડ પ્રમાણે, આ પહેલા એક ટ્રેડિશ્નલ ટેક્સી પણ સીડી પર આવી રીતે ફસાઈ ગઈ હતી.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ આ ઘટનાની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Uber driver gets stuck on stairs due to follows map application
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top