ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Tycoons Daughter share party photo before one day of die in jet crash

  અબજોપતિની દીકરીનું પ્રાઈવેટ જેટ ક્રેશ, મોતના 1 દિ'પહેલા શેર કરી'તી આ તસવીરો

  divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 04:22 PM IST

  લગ્ન પહેલા બેચલર પાર્ટી કરવા માટે 7 ફ્રેન્ડ સાથે ગઈ'તી દુબઈ, પ્લેન ક્રેશમાં કુલ 11ના મોત
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ 28 વર્ષીય મીના બસારન, અબજોપતિ પિતાની પુત્રી છે. થોડા દિવસ બાદ તેના લગ્ન હતા, પરંતુ એક ભયંકર પ્લેન ક્રેશમાં તેની જિંદગી ખતમ થઈ ગઈ. પ્લેન ક્રેશ થયું તેના એક દિવસ પહેલા મીનાએ દુબઈમાં મનાવેલી પાર્ટીની ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

   મીના બસારનના લગ્ન થોડા દિવસમાં જ થવાના હતા અને તે તેની 7 ફ્રેન્ડ સાથે પ્રાઈવેટ જેટથી બેચલર પાર્ટી માટે દુબઈ ગઈ હતી. પાર્ટીમાંથી તુર્કી પરત ફરતી વખતે તેનું પ્લેન ઈરાનમાં કોઈ પહાડો સાથે અથડાઈ ગયું અને મીના સહિત પ્લેનમાં મુસાફરી કરી રહેલા 11 લોકોના મોત થયા.

   પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, ખરાબ હવામાનના કારણે પ્લેન પહાડો સાથે અથડાઈ ગયું. પ્લેનમાં મીના, તેની 7 ફ્રેન્ડ અને 3 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. 11 માર્ચના રોજ મોડી રાત્રે આ દુર્ઘટનાના સમચાર આવ્યા. ક્રેશથી એક દિવસ પહેલા મીનાએ દુબઈમાં મનાવેલી પાર્ટીની ખાસ તસવીરો મીડિયા પર શેર કરી હતી.

   મીનાના પિતા હુસૈન બસારન તુર્કી સહિત મધ્ય એશિયામાં જાણીતું નામ છે. હુસૈન કન્ટ્રક્શનથી લઈને ઉર્જા સુધીના ક્ષેત્રમાં અબજોનો કારોબાર કરે છે. મીના તેમની અબજોની સંપત્તિની વારિસ હતી.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, મોતના એક દિવસ પહેલા મીનાએ શેર કરેલી પાર્ટીની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Tycoons Daughter share party photo before one day of die in jet crash
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `