ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Two teenage sisters of west Sydney ran racket brothel out of their unit

  સેક્સ રેકેટ ચલાવતી હતી બે બહેનો, બેઘર નાની બાળકીઓને બનાવી પ્રોસ્ટિટ્યૂટ

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 12:40 PM IST

  નાની બાળકીઓને રહેવા માટે જગ્યા અને ડ્રગ્સની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવતી
  • સિડનીમાં ચાઈલ્ડ સેક્સ રેકેટનો ખુલાસો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિડનીમાં ચાઈલ્ડ સેક્સ રેકેટનો ખુલાસો

   સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પોલીસે ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યૂશન રિંગનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ બે બહેનો ચલાવી રહી હતી. તેમણે સિડનીની એક મોટેલમાં ભાડે રૂમ લીધો હતો અને ત્યાં ગરીબ અને બેઘર નાની બાળકીઓને પ્રોસ્ટિટ્યૂશનના ધંધામાં ધકેલી રાખી હતી. તેમાં 12 વર્ષીની બાળકીઓ પણ સામેલ હતી. કોર્ટે બન્ને આરોપી બહેનોને ચાઈલ્ડ સેક્સ રિંગ ચલાવવા માટે દોષિત ઠેરવતા જેલની સજા સંભળાવી છે. નાના-નાના સામાન માટે કર્યું બ્લેકમેઈલિંગ...

   - મીડિયા રિપોર્ટસ અનુસાર, ફેસબુક દ્વારા બન્ને બહેનો નાની બાળકીઓને રહેવા માટે જગ્યા અને ડ્રગ્સની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવતી હતી.
   - ત્યારબાદ તેમને સિડનીના વારવિક ફોર્મ મોટેલ, કાર પાર્કિંગ કે પછી હાઉસિંગ કમીશન યૂનિટમાં તેમને કસ્ટમર સાથે મુલાકાત કરાવતી હતી.
   - આ દરમિયાન યંગ છોકરીઓને હેવી મેકઅપ કરવા માટે કહેવામાં આવતું હતું, જેથી કસ્ટમર સામે થોડી મોટી દેખાય.
   - તેમનો થોડા એવા પૈસા અને જરૂરિયાતના સામાન માટે ઉપયોગ કરાતો હતો. અમુક છોકરીઓને તો બેનની પુત્રીના નેપ્પીના પૈસા આપવા માટે ઉપયોગ કરવામાં આવ્યો.
   - તેમાંથી જો કોઈ પણ છોકરી કામને લઈને વિરોધ વ્યક્ત કરે તો પછી તેને ઘરની બહાર રોડ પર ફેંકી દેવાની ધમકી આપવામાં આવતી.
   - 13 વર્ષની પીડિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, 'હું બહુ એકલી હતી. મને કાયમ ડર રહેતો હતો કે ક્યાંય હું ફરી બેઘર ન થઈ જાવ. ત્યારે કોઈ મને પ્રેમ નહીં કરે.'

   આ રીતે થયો મામલાનો ખુલાસો

   - આ કિસ્સામાં બન્ને આરોપી બહેનોને ચાર અને 6 વર્ષની જેલ થઈ છે. જ્યારે ત્રણ પુરુષોને પણ ચાઈલ્ડ પ્રોસ્ટીટ્યૂશનના દોષિત ઠેરવાયા છે.
   - આ રેકેટનો ખુલાસો ફેબ્રુઆરી 2012માં ત્યારે થયો હતો, જ્યારે આ મામલે એક પુરુષ આરોપીએ પોલીસને પોતાની સાથે થયેલી લૂંટની ફરિયાદ કરી હતી.
   - આ મામલે પોલીસે ઈન્વેસ્ટિગેશનની શરૂઆત કરી, તો તેમને મોટા કૌભાંડ અંગે શંકા ગઈ અને સેક્સ રેકેટનો પર્દાફાશ થયો.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ આ મામલે સંબંધિત તસવીરો...

  • બે બહેનો ચલાવતી રેકેટ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે બહેનો ચલાવતી રેકેટ

  • નાની બાળકીઓને બનાવી રાખી હતી પ્રોસ્ટીટ્યૂટ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાની બાળકીઓને બનાવી રાખી હતી પ્રોસ્ટીટ્યૂટ

  • મોટેલમાં ભાડે રાખ્યો હતો રૂમ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોટેલમાં ભાડે રાખ્યો હતો રૂમ

  • આ રૂમમાં થતો ધંધો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ રૂમમાં થતો ધંધો

  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Two teenage sisters of west Sydney ran racket brothel out of their unit
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `