ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» કામક્રીડામાં ભાન ભૂલ્યા વિદ્યાર્થીઓ | Two Asian Students engaged in daylight romance in campus

  કોલેજના દરવાજા આગળ જ કામક્રીડામાં ભાન ભૂલ્યા વિદ્યાર્થીઓ, શિક્ષણને શર્મસાર કરતો કિસ્સો

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 12:53 PM IST

  કપલ ધોળા દિવસે આસપાસ ફરતા સ્ટુડન્ટસ અને કેમ્પસ સ્ટાફની ચિંતા કર્યા વિના કેમ્પસના દરવાજા પાસે જ કામક્રીડામાં મગ્ન બન્યું
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: તાજેતરમાં જ ગુજરાતમાં સુરત ખાતેના મજુરાગેટ જનશક્તિ આઇલેન્ડમાં જાહેરમાં દેહવેપારનો વીડિયો વાયરલ થતા હંગામો મચી ગયો હતો. મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરીંગ કોલેજ પાસેનો વિસ્તાર સાંજ પડતા જ રૂપલલનાઓથી ઉભરાઇ જાય છે. પોલીસના નાક નીચે જ દેહવિક્રય માટે લલનાઓ અડિંગો જમાવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા. દરમિયાન વીડિયો વાયરલ થતા લોકોએ તંત્ર અને પોલીસ પર ટીકાઓનો વરસાદ કર્યો હતો. આ પ્રકારની સ્થિતિ માત્ર ગુજરાત કે દેશમાં જ નહીં, વિદેશમાં પણ જોવા મળતી હોય છે. કોઈ વીડીયોના વાયરલ થયા બાદ જ લોકોને કેટલીક નાક નીચે થતી ઘટનાઓનો સમય રહેતા ખ્યાલ આવે છે.

   આવો જ એક ચોંકાવનારો કિસ્સો તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં પણ સામે આવ્યો. આ કિસ્સામાં પણ કોલેજ કેમ્પસમાં લોકોની નાક નીચે એક કપલ કામક્રીડામાં ધોળા દિવસે વીડીયોમાં કેદ થઇ ગયા હતા. બે એશિયન યુનિવર્સીટી સ્ટુડન્ટસ ધોળા દિવસે કેમ્પસના દરવાજા પાસે કામક્રીડા કરતા એક વિડિયોમાં ઝડપાયા છે. યુનિવર્સીટી ઓફ ન્યુ સાઉથ વેલ્સના કોન્ક્રીટના બિલ્ડીંગના દરવાજા પાસે આ બંને પ્રેમી પંખીડાઓ એકબીજા સાથે વધુ પડતા જ નજીક જોવા મળ્યા હતા. ઉપરની તરફ કલાસરૂમમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ જાસુસી કરતા હતા, કેટલાક ચીસો પાડતા હતા તો કેટલાક આ બેફીકરે કપલ પર હસી રહ્યા હતા.

   આગળ જુઓ, કેવી રીતે લોકો નજીકથી પસાર થયા છતાં મગ્ન રહ્યું કપલ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કામક્રીડામાં ભાન ભૂલ્યા વિદ્યાર્થીઓ | Two Asian Students engaged in daylight romance in campus
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top