Home » International News » Photo Feature » ડ્રગ માફિયાની દીકરીનું દર્દનાક સત્ય | True story of drug mafia from his own daughter about her childhood

ડ્રગ માફિયાની દીકરીનું દર્દનાક સત્ય, 5 દેશ અને 13 મકાનોમાં આ રીતે વિતાવ્યું બાળપણ

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 11:22 AM

તેણે જણાવ્યું કે કેવી રીતે માત્ર 10 વર્ષની ઉંમર સુધીમાં તેણે પાંચ દેશ અને 13 ઘરના ચક્કર લગાવી લીધા હતા

 • ડ્રગ માફિયાની દીકરીનું દર્દનાક સત્ય | True story of drug mafia from his own daughter about her childhood
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના એક ડ્રગ્સ માફિયાની દીકરીએ પોતાના પુસ્તક નો વે હોમ દ્વારા બાળપણના દર્દનાક સત્યને રજૂ કર્યું છે. તેણે જણાવ્યું કે માત્ર માત્ર 10 વર્ષની ઉંમર સુધીમાં તેણે પાંચ દેશ અને 13 ઘરના ચક્કર લગાવી લીધા હતા. તે કેવી રીતે દુનિયાની નજરોથી છુપાઈને પરિવાર સાથે જીવન વિતાવી રહી હતી. મોટી વાત એ છે કે તેને ખબર પણ ન હતી કે તેના પિતા ગાંજાની સ્મગલિંગ કરનારા કુખ્યાત માફિયા છે, જેને એફબીઆઈની ટીમ શોધી રહી છે. રોજ ઘર બદલવાનું કામ આવું લાગતું હતું...
 • ડ્રગ માફિયાની દીકરીનું દર્દનાક સત્ય | True story of drug mafia from his own daughter about her childhood
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પોતાની દીકરીઓ સાથે ડ્રગ લોર્ડ બેન્જામિન

  1983માં સાન ફ્રાન્સિસ્કોમાં જન્મેલી ટેલર વેદરઓલના પિતા માસ્ટરમાઈન્ડ હતા. તે સાઉથ એશિયાથી ગાંજાની ચોરીછૂપીથી શિપિંગ અને ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરતા હતા

  - FBIની ટીમને તેના કામની ખબર પડી ગઈ હતી અને તે નજીકથી તેના અને પરિવાર પર નજર રાખીને બેઠા હતા
  - 1985માં ટેલરના પિતા બેન્જામિન ગ્લાસર અને તેની પત્નીને પોલીસથી બચાવવા માટે પોતાના પોશ બંગલાને છોડવો પડ્યો હતો. અત્યાર સુધી તેના વિરુદ્ધ કેટલાયે પુરાવા ભેગા થઇ ચુક્યા હતા
  - અમેરિકાથી સૌથી પહેલા રોમ માટે ભાગ્યા. અહીં કેટલાક દિવસ રોકાયા બાદ તેણે પરિવાર સાથે પોર્ટુગલ અને પછી એક મહિના બાદ સાઉથ ફ્રાન્સ તરફ પ્રયાણ કર્યું
  - ટેલરે જણાવ્યું કે અમને આવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પસંદ ન હતું, આ બાબતથી નફરત કરતા હતા, પણ અમે આ બાબતે કોઈ સવાલ કર્યો નહીં 

 • ડ્રગ માફિયાની દીકરીનું દર્દનાક સત્ય | True story of drug mafia from his own daughter about her childhood
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  માતા સાથે ટેલર અને તેના ભાઈ-બહેન

  દુનિયાભરના ભાગેડુઓ સાથે રહ્યા

  - ફ્રાન્સમાં તે કેટલાયે ભાગેડુઓ સાથે રહેતો હતો. તેમાંથી દેશથી નિષ્કાશીત હૈતીના ડિક્ટેટર પાપા ડોક અને સાઉદી આર્મ્સ ડીલર જેવા લોકો સામેલ હતા 
  - તેમની માતા અને પૂર્વ બ્રિટિશ મોડેલ સારાહ આ ભાગદોડ ભરેલી જિંદગીથી ઘણી પરેશાન હતી અને તેણીએ ફેમિલી સાથે ઇંગ્લેન્ડ શિફ્ટ થવાનો દબાવ બનાવ્યો 
  - આ કારણે ટેલરના પેરેન્ટ્સના 1987માં ડિવોર્સ પણ થઇ ગયા જયારે તેની ઉંમર માત્ર 4 વર્ષની હતી

 • ડ્રગ માફિયાની દીકરીનું દર્દનાક સત્ય | True story of drug mafia from his own daughter about her childhood
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ટેલર

  જેલથી છૂટ્યા બાદ હવે ક્યાં?

  - બેન્જામિનને કેલિફોર્નિયામાં 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જો કે, આ સજા ઘટાડીને 5 વર્ષ અને 10 મહિના કરી દેવામાં આવી હતી
  - જેલમાંથી છૂટ્યા બાદ તેમણે તેમના કામથી છુટકારો મેળવી લીધો હતો. હવે તે એન્ટરટેઇન્મેન્ટ એડવાઈઝર તરીકે કામ કરીને કેલિફોર્નિયામાં વસી રહ્યા હતા. સરાહ પણ રિટાયર થઇ ચુકી છે અને યુકેમાં વસી ગઈ છે.

 • ડ્રગ માફિયાની દીકરીનું દર્દનાક સત્ય | True story of drug mafia from his own daughter about her childhood
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ડ્રગ માફિયા પિતા સાથે ટેલર 

 • ડ્રગ માફિયાની દીકરીનું દર્દનાક સત્ય | True story of drug mafia from his own daughter about her childhood

  પિતા સાથે બંને બહેનો 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ