Home » International News » Photo Feature » Wifeને ડોગીની જેમ રાખતો ટાયકૂન | Tobacco Tycoon candy man finding five new girl friends for his home

Wifeને ડોગીની જેમ રાખતો ટાયકૂન શોધી રહ્યો છે 5 નવી ગર્લફ્રેન્ડસ, જીવે છે આવી LIFE

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 05:37 PM

4 બાળકોના પિતા 46 વર્ષીય કેન્ડિમેન પાંચ નવી ગર્લફ્રેન્ડની શોધમાં છે

 • Wifeને ડોગીની જેમ રાખતો ટાયકૂન | Tobacco Tycoon candy man finding five new girl friends for his home
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇન્ટરનેશનલ ડેસ્ક: મલ્ટીમિલિયોનર ટોબેકો ટાયકૂન ટ્રેવર્સ કેન્ડિમેન બેનોન પોતાના માટે નવી ગર્લફ્રેન્ડ શોધી રહ્યો છે. તેણે એક નહીં પણ પાંચ આવી આકર્ષક મહિલાઓની રાહ છે, જે તેની વાઈફ અને બાકીની બે ગર્લફ્રેન્ડ સાથે તેનો આલીશાન બંગલો શેર કરી શકે. જણાવી દઈએ કે, કેન્ડિમેનના નામથી પ્રખ્યાત ટ્રેવર્સ પત્નીના ગળામાં પટ્ટો નાખીને ફરતા ફોટોથી ખબરોમાં આવ્યો હતો. તે પોતાની લકઝરી લાઇફસ્ટાઇલ અને વાઈલ્ડ પાર્ટીઝને લઈને ચર્ચાઓમાં રહે છે. ગર્લફ્રેન્ડની શોધમાં નીકળ્યો...

  4 બાળકોના પિતા 46 વર્ષીય કેન્ડિમેન પાંચ નવી ગર્લફ્રેન્ડની શોધમાં છે, જે તેના માટે બ્રેકફાસ્ટ તૈયાર કરે, સાથે ફોટો માટે પોઝ આપે અને વાઈલ્ડ ફેન્ટેસીથી ભરપૂર લાઈફ એન્જોય કરે
  - બેનોન દ સને કહ્યું કે તેણે પોતાના બેડરૂમમાં એક કસ્ટમ બેડ બનાવ્યો છે, તેના પર 5 બીજી ગર્લફ્રેન્ડની પણ જગ્યા છે, તેની તે શોધમાં છે. આ માટે તેણે કાયદેસર રીતે એડ પણ આપી છે
  - એડમાં લખ્યું છે કે, તમે અહીં સ્વાભાવિક રીતે જીવનમાં સારી વસ્તુની ટેવમાં હશો. તેમાં ડિઝાઈનર કપડાં, એસેસરીઝ, દુનિયાભરના ફાઈવ સ્ટાર હોટેલમાં ફરવું, મોંઘી ગાડીઓ, જવેલરી અને પ્રાઇવેટ પાર્ટીઓ સામેલ છે
  - મીડિયા રિપોર્ટ્સ મુજબ, સફળ ગર્લફ્રેન્ડસ માટે જરૂરી હશે કે તે કેન્ડિમેન માટે નાસ્તો તૈયાર કરે, તેના કામ જોવે અને ફેમિલી સાથે ડિનર કરે તથા પૂલમાં રિલેક્સ થાય
  - ગર્લફ્રેન્ડ પાસેથી એ આશા રહેશે કે તે પોતાની બ્યૂટી હંમેશા મેન્ટેન રાખે. તેના વાળ હંમેશા સ્ટાઇલમાં હોવા જોઈએ અને મેકઅપ આખો હોવો જોઈએ
  - એડમાં લખ્યું છે કે રાત્રે ઊંઘવાની વ્યવસ્થા કેન્ડિમેનના માસ્ટર બેડરૂમમાં થશે, જ્યાં ત્રણ કિંગ સાઈઝ બેડ લાગેલા છે. તેને તેઓ પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે શેર કરે છે.

  એક ફોટોથી આવ્યો હતો ચર્ચામાં
  બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર કેન્ડિમેનએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેની પત્ની તાએશા સાથે અન્ય મહિલાઓ ઘૂંટણ પર નજરે પડે છે અને ટ્રેવર્સ તેમના કપડાંની સ્ટ્રીપ પકડીને ઉભો હતો. આ પોસ્ટ પર ટ્રેવર્સે 'ડોગી સ્ટાઇલ' કેપશન પણ આપ્યું હતું.

  દરરોજ કરે છે પાર્ટી
  ઇન્સ્ટાગ્રામ પર લક્ઝુરિયસ લાઇફથી લઈને પૂલ સાઈડ પાર્ટીઓ અને મોંઘી ગાડીઓની તસ્વીરો પોસ્ટ કરીને કેન્ડિમેન ચર્ચિત ચહેરો બની ગયો છે. ગોલ્ડ કોસ્ટમાં ટ્રેવર્સનો 37 લાખ ડોલર એટલે કે 23.37 કરોડ રૂપિયાનો એક આલીશાન બંગલો છે. જ્યાં એ લગભગ દરરોજ શાનદાર પાર્ટીઓ કરે છે. તેમાં સુંદર છોકરીઓ, બિકીની ગર્લ્સથી માંડીને ન્યૂડ ગર્લ્સનો પણ જમાવડો હોય છે. આ બંગલામાં ટ્રેવર્સ તેના બાળકો સાથે રહે છે.

  આગળની સ્લાઇડમાં જુઓ, કેન્ડિમેન અને તેના પરિવારની કેટલીક તસવીરો...

 • Wifeને ડોગીની જેમ રાખતો ટાયકૂન | Tobacco Tycoon candy man finding five new girl friends for his home
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  કેન્ડિમેન

 • Wifeને ડોગીની જેમ રાખતો ટાયકૂન | Tobacco Tycoon candy man finding five new girl friends for his home
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  કેન્ડિમેન ગર્લફ્રેન્ડસ સાથે 

 • Wifeને ડોગીની જેમ રાખતો ટાયકૂન | Tobacco Tycoon candy man finding five new girl friends for his home
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  કેન્ડિમેનનો બંગલો  

 • Wifeને ડોગીની જેમ રાખતો ટાયકૂન | Tobacco Tycoon candy man finding five new girl friends for his home
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • Wifeને ડોગીની જેમ રાખતો ટાયકૂન | Tobacco Tycoon candy man finding five new girl friends for his home
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Wifeને ડોગીની જેમ રાખતો ટાયકૂન | Tobacco Tycoon candy man finding five new girl friends for his home
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  કેન્ડિમેનનો બંગલો  

 • Wifeને ડોગીની જેમ રાખતો ટાયકૂન | Tobacco Tycoon candy man finding five new girl friends for his home
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  બાળકો અને પત્ની સાથે કેન્ડિમેન 

 • Wifeને ડોગીની જેમ રાખતો ટાયકૂન | Tobacco Tycoon candy man finding five new girl friends for his home

  Wifeને ડોગીની જેમ રાખતા ચર્ચામાં આવ્યો હતો કેન્ડિમેન 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ