ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» ટાઇટેનિક શીપ દુનિયાના સૌથી મોટા જહાજોમાંથી એક | Titanic Ship one of the worlds largest ship

  જો 'ટાઇટેનિક' આજે હયાત હોત તો કોઈને પણ ચૂકવવી પડતી આટલી કિંમત

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 05:36 PM IST

  10 એપ્રિલ, 1912એ શરુ કરેલા પોતાના પહેલા પ્રવાસ દરમિયાન જ ટાઇટેનિક અકસ્માતનો ભોગ બનીને ઉત્તરી એટલાન્ટિક સાગરમાં ડૂબી ગયું
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: બ્રિટનના યાત્રી જહાજ ટાઇટેનિક પર એ બધું હતું, જેની વ્યક્તિ કલ્પના કરતા હોય છે. આ એ સમયનું દુનિયાનું સૌથી મોટું જહાજ હતું, જેને ક્યારેય ન ડૂબનારું જહાજ કહેવાતું હતું. જો કે, આ વાત ખોટી સાબિત થઇ અને 10 એપ્રિલ, 1912ના રોજ શરુ થયેલી તેની પહેલી સફર દરમિયાન જ ટાઇટેનિક અકસ્માતનો શિકાર બનીને ઉત્તરી એટલાન્ટિક સમુદ્રમાં ડૂબી ગયું હતું. અકસ્માતમાં 1513 લોકોના મોત થઇ ગયા હતા. જહાજનો પહેલો ઢાંચો 75 વર્ષ પછી 27 જુલાઈ, 1987ના રોજ કઢાયો હતો. 17 માળ જેટલું ઊંચું હતું ટાઇટેનિક...

   વોશિંગટન પોસ્ટની એક રિપોર્ટ મુજબ, ટાઇટેનિક જહાજ ઇમ્પિરિયલ સ્ટેટ બિલ્ડિંગ જેટલું ઊંચું હતું. એટલેકે તેની ઊંચાઈ લગભગ 17 માળની ઇમારત બરાબર હતી. ત્યાં જ, આ જહાજની લંબાઈ ફૂટબોલના ત્રણ મેદાન બરાબર હતી. જહાજમાં રોજ 800 ટન કોલસાનો ઉપયોગ થતો હતો. આ સિવાય ટાઇટેનિકમાં લગાવાયેલી સિટીનો અવાજ 11 માઈલ દૂર સુધી સંભળાતો હતો.

   ખાવાની હતી આવી વ્યવસ્થા
   ટાઇટેનિક શીપમાં યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સના ખાવા-પીવા માટે સારી એવી વ્યવસ્થા હતી. જહાજ પર ખાવા માટે 86,000 પાઉન્ડ મીટ, 40,000 ઈંડા, 40 ટન બટેટા, 3,500 પાઉન્ડ ડુંગળી , 36,000 સફરજનના પેકેટ સાથે કેટલાયે પ્રકારના ભોજનનો સામાન હાજર હતો.

   ટાઇટેનિકની સફર માટેનું ભાડું
   ટાઇટેનિક શીપમાં દરસ્ત ક્લાસમાં પ્રવાસ કરતા લોકો માટે આજથી લગભગ 100 વર્ષ પહેલા 4,350 ડોલર (લગભગ 2 લાખ 70 હજાર રૂપિયા) ચૂકવવા પડતા હતા. ત્યાં જ સેકન્ડ ક્લાસ માટે 1,750 ડોલર ( લગભગ 1 લાખ રૂપિયા) અને થર્ડ ક્લાસ માટે 30 ડોલર (લગભગ બે હજાર રૂપિયા)ની રકમ ચૂકવવી પડતી હતી. આજના સમયમાં ડોલરની કિંમત જોવામાં આવે તો, એક યાત્રીને 50 લાખ રૂપિયા ખર્ચ કરીને તેમાં પ્રવાસ કરવાનો ચાન્સ મળતો.

   કેપ્ટ્ન સ્મિથ લેવા માંગતા હતા રિટાયરમેન્ટ
   ટાઇટેનિક શિપના કેપ્ટ્ન સ્મિથ આ યાત્રા પછી રિટાયરમેન્ટ લેવાની તૈયારી કરી રહ્યા હતા, પણ આ પ્રવાસ તેમના જીવનનો છેલ્લો પ્રવાસ સાબિત થઇ ગયો. જહાજમાં 900 ટન ભારે બેગ અને બાકીનો સામાન હતો.

   આગળ જુઓ ટાઇટેનિકના PHOTOS...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ટાઇટેનિક શીપ દુનિયાના સૌથી મોટા જહાજોમાંથી એક | Titanic Ship one of the worlds largest ship
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top