ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» સોશિયલ મીડિયા પર આ યુવતીના હજારો લોકો ચાહકો છે | This women of san diego with one arm have many fans on social media

  એક જ હાથ છતા યુવતીના હજારો FANS, લગ્નની ઓફર માટે આ કારણે કરે છે પડાપડી

  divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 06:54 PM IST

  ડેટિંગ સાઈટ ટિંડર પર પોતાની પ્રોફાઈલ બનાવી, ઘણા લોકો તેના ફેન છે અને લગ્ન કરવા માંગે છે
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દરેક વ્યક્તિમાં કંઈકને કંઈ ખામી અને સારી વાતો હોય છે. ખામીઓ હોવા છતા પણ તેઓ સંઘર્ષ કરીને જીવન જીવતા હોય છે અને અંતે સફળતા તો તેમને જ મળે છે. પોતાની ખામીઓને તાકાત બનાવનારી લોરેન આ માટે જ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. આજે અમે જણાવીશું તેના વિશે...

   21 વર્ષીય લોરેને એક દુર્ઘટનામાં તેનો એક હાથ ગુમાવ્યો હતો પરંતુ તે છતા પણ લોરેન હિંમત ના હારી. લોરેન તેની સ્માઈલના કારણે આજે સોશિયલ મીડિયામાં ફેમસ થઈ ચૂકી છે. પોતાના ગજબના સેન્સ ઓફ હ્યુમર અને હાજર જવાબીના કારણે તે ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. તે કહે છે કે, મજાક-મસ્તી કરવાની આદત તેને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.

   લોરેન પોતે હસતા ચહેરે કહે છે કે, "હું ક્યારેય તાળી પાડતી ઈમેજ નથી લેતી કારણ કે હું હકીકતમાં તાળી પાડી જ નથી શકતી"

   પહેલા તેને તેના કપાયેલા હાથ પર હસવું વિચિત્ર લાગતુ હતું પરંતુ જ્યારે તેણે આમ કરવાનું શરૂ કર્યું, તો બધુ જ બદલાઈ ગયું. તે ટ્વિટર પર એકથી એક ચઢિયાતી ટ્વિટ કરે છે, ઈન્સ્ટાગ્રામ પર પણ બહુ બધી તસવીરો શેર કરે છે.

   લોરેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે થે, લોકો સાથે વાત કરે છે, તેમની સાથે જોડાય છે અને તેનો આવો જ અંદાજ લોકોને બહુ સારો લાગે છે. ડેટિંગ સાઈટ ટિંડર પર પોતાની પ્રોફાઈલ પણ બનાવી રાખી છે અને ઘણા લોકો તેના ફેન છે, તેની સાથે લગ્ન કરવા માંગે છે.

   ટિંડર પ્રોફાઈલમાં તે તેના વ્યક્તિત્વને 10માંથી 20, ચહેરાને 10માંથી 10 અને બોડીને 10માંથી 9 નંબર આપે છે. સાથે જ તે એમ પણ જણાવે છે કે, 1/2 એટલે કે બેમાંથી એક હાથ નથી. તેની પ્રોફાઈલને બહુ પસંદ કરવામાં આવી રહી છે અને વાયરલ થઈ રહી છે. લોકો માત્ર તેની સકારાત્મકતાથી પ્રભાવિત નથી થતા પણ તેને લગ્નનો પ્રસ્તાવ પણ આપી રહ્યા છે.

   તે જાતે તો પોતાની જિંદગી ખુશીથી જીવી રહી છે સાથે સાથે તે અન્ય લોકોને પણ પ્રેરણા મળે એ માટે કામ કરી રહી છે. આ પરથી સમજી શકાય કે, જો તમારી હિંમત મજબુત હોય તો આકાશને પણ તમારી સામે નમી જવું પડે. દુનિયામાં કોઈ પણ વસ્તુ તમને રોકી નથી શકતી.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સોશિયલ મીડિયા પર આ યુવતીના હજારો લોકો ચાહકો છે | This women of san diego with one arm have many fans on social media
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top