ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» This woman is know as Hottest fisher woman of the world

    દુનિયાની સૌથી સુંદર માછીમાર તરીકે ઓળખાય છે આ યુવતી, Super Model જેવો છે અંદાજ

    divyabhaskar.com | Last Modified - Jan 26, 2018, 06:00 PM IST

    પ્રોફેશનલ ફિશરવુમન એમિલીએ એક નવા જ પ્રકારના ટ્રેન્ડની શરૂઆત કરી છે
    • +12 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: ફ્લોરિડાની એમિલી રિમરને દુનિયાની સૌથી સુંદર માછીમાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેશનલ ફિશરવુમન એમિલીએ એક નવા જ પ્રકારના ટ્રેન્ડની શરૂઆત કરી છે. તેણી માછલીઓ પકડતી વખતે બિકીનીમાં જ હોય છે અને પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેના આ અંદાજને લોકો બેહદ પસંદ કરે છે અને તેની પાસે આજે લાખોની સંખ્યામાં ફોલોઅર્સ પણ છે, જેના લીધે તેને દુનિયાની સૌથી સુંદર માછીમાર તરીકેની ઓળખ મળવા લાગી છે. બોયફ્રેન્ડની બોટ પર કરે છે કામ...

      એમિલીએ જણાવ્યું કે તે પોતાના બોયફ્રેન્ડની 1.4 કરોડની બોટ માછલી પકડવા લઇ જાય છે. તે એકથી એક સમુદ્રી માછલીઓ પકડે છે, જેનું ઘણી વખત એમિલી કરતા પણ વધુ વજન હોય છે. આમાં ટૂના, સેલ ફિશ, બ્લૂ મરિન માછલીઓ તે સૌથી વધુ પકડે છે.

      ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ જેટલા ફોલોઅર્સ
      - એમિલીની ફિશિંગ અને તેની સુંદરતાના લાખોની સંખ્યામાં ચાહકો છે. એકલા ઇન્સ્ટગ્રામમાં જ તેણીના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે

      કેમ શેર કરે છે બિકીની ફોટોઝ?
      - એમિલીના જણાવ્યા મુજબ તેણીને બિકીની ધરાવતી તસવીરો પોસ્ટ કરીને શો ઓફ કરવાની ટેવ નથી. તેણી કહે છે કે, હું બિકીની માત્ર એટલે પહેરું છું કારણકે માછલી પકડતી વખતે મને સખત મહેનત પડે છે અને મને ખુબ જ ગરમી લાગે છે.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ એમિલીની વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This woman is know as Hottest fisher woman of the world
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `