• Gujarati News
  • National
  • આ એક યુવક પર ફિદા થયો આખો દેશ | This Whole Country Is Praising This Boy For His Brave Work

આ એક યુવક પર ફિદા થયો આખો દેશ, કરી એવી કમાલ કે રાષ્ટ્રપતિ પણ બોલાવવા થયા મજબૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્ક: પેરિસમાં એક પ્રવાસી તરીકે રહેતા પશ્ચિમી આફ્રિકી દેશ માલીના નાગરિક મમોઉદોઉં ગાસામાની એક બાળકનો જીવ બચાવવા માટે આખા ફ્રાન્સમાં તેની પ્રશંસા થઇ રહી છે અને રાષ્ટ્રપતિ ઇમેનુએક મેકરોએ કહ્યું છે કે તેને ફ્રાન્સની નાગરિકતા આપવામાં આવશે. હકીકતમાં, ગાસામાએ પેરિસમાં એક બાળકનો જીવ બચાવવા માટે પોતાના જીવની ચિંતા કર્યા વિના અને એક મિનિટથી ઓછા સમયમાં ચાર માળની ઇમારત પર વિના કોઈ સુરક્ષાના સાધન સાથે ચઢી ગયા અને બાળકનો જીવ બચાવી લીધો.