• Gujarati News
  • National
  • ઇઝરાયેલને 5 ખૂંખાર દુશ્મન દેશોથી બચાવે છે આ દીવાલ, આર્મી માટે બુલેટપ્રૂફ કેબીન સહિતની સુવિધાઓ | This

ઇઝરાયેલને 5 ખૂંખાર દુશ્મન દેશોથી બચાવે છે આ દીવાલ, આર્મી માટે બુલેટપ્રૂફ કેબીન સહિતની સુવિધાઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે બોર્ડર પર અવારનવાર અથડામણ થતી હોય છે. આ જ કારણ છે કે સીમા સુરક્ષિત કરવા માટે ઇઝરાયલે પોતાની બોર્ડર પર એવી મજબૂત દીવાલ ઉભી કરી રાખી છે, જેની આખી દુનિયામાં ચર્ચા થાય છે. આ દીવાલ એટલી મજબૂત છે કે દુશમન પણ તેને ભેદી શકતો નથી. ઇઝરાયેલનો દાવો છે કે આ દીવાલ બન્યા પછી આતંકવાદી ઘટનાઓના ક્રમમાં ઘટાડો થયો છે. ઈઝરાયેલને આ દીવાલ 5 દુશમન દેશો મિસ્ર, જોર્ડન, સીરિયા, લેબેનોન અને પેલેસ્ટાઇનથી સુરક્ષિત કરે છે. માત્ર ઇઝરાયેલ અને અમેરિકા પાસે છે આ ટેક્નિક...


- હાલ આ ટેક્નિક ઇઝરાયેલ અને અમેરિકા પાસે જ છે. ઇઝરાયેલમાં 1994માં ફેન્સીંગનું કામ શરુ થયું હતું
- આ માટે એક અરબ ડોલરનું બજેટ હતું, પણ ડબલથી વધારે રૂપિયાનો ખર્ચ થયો. એક કિમી પર 20 લાખ ડોલરનો ખર્ચ આવ્યો 
- આવું કરવાથી આતંકી હુમલાઓ 90% સુધી ઓછા થઇ ગયા, આ સિવાય પણ આર્મી પર થતા ખર્ચમાં પણ બચત થઇ


* ઇઝરાયલે પોતાને બનાવ્યું અભેદ:
- 20 હજાર વર્ગ કિમી એરિયાવાળા ઇઝરાયેલની 1068 કિમી લાંબી બોર્ડર છે. આ બોર્ડર મિસ્ર, જોર્ડન, સીરિયા, લેબેનોન અને પેલેસ્ટાઇનથી લાગેલી છે
- મિસ્ર, સીરિયા બોર્ડર પર 16 ફુટ ઊંચી ફેન્સીંગ છે, જયારે લેબેનોન બોર્ડર પર રેઝર ફેન્સિંગ છે
- ગાઝાની પટ્ટી પર કોન્ક્રીટની દીવાલ અને ફેન્સિંગ છે. દીવાલને જમીનથી 8 ફુટ નીચેથી બનાવવામાં આવી છે.
- સેન્સરથી સજ્જ છે આ દીવાલ 
- ડ્રોન પણ દીવાલ પર રાખે છે નજર 
- 3ડી સેન્સર ઇમેજિંગ ડિવાઇસ 
- દીવાલ પર આર્મી માટે બુલેટપ્રૂફ કેબીન 
- ઈઝરાયેલને સહન કરવો પડ્યો હતો વિરોધ 
- માણસોની વસ્તીવાળી જગ્યાઓ પાસે બે દીવાલ 
- દીવાલ પર ભદ્દા કાર્ટૂન્સ અને કૉમેન્ટ્સ 
- પેલેસ્ટાઇનના નાગરિકો અવારનવાર દીવાલને નિશાન બનાવે છે 
- સીસીટીવી કેમેરાઓથી સજ્જ આર્મી માટે બનાવાયેલા કેબિન્સ   

 

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું