Divya Bhaskar

Home » International News » Photo Feature » this sea is not less than a miracle getting

કોઈ અજૂબાથી ઓછો નથી આ સમુદ્ર, દુનિયમાંથી આમ થઇ રહ્યો છે લુપ્ત

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 01:04 PM

આ સમુદ્ર અનોખો એટલે છે કારણકે તે ધરતીના સૌથી નીચલા સ્તર એટલેકે સમુદ્ર સપાટીથી 1388 ફુટ નીચે છે

  • this sea is not less than a miracle getting
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: જોર્ડન, ઇઝરાયેલ અને ફલસ્ટીનની વચ્ચે હાજર ડેડ સી સુકાવાની અણીએ છે. એન્વાયર્નમેન્ટલિસ્ટ ગ્રુપ ઇકોપીસ મિડલ ઇસ્ટના જણાવ્યા મુજબ, આ સમુદ્ર દર વર્ષે લગભગ 3.3 ફુટ સુકાઈ રહ્યો છે.

    આવી રીતે થઇ રહ્યો છે લુપ્ત...

  • this sea is not less than a miracle getting
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    જર્મન ફોટોગ્રાફર મોરીટઝ કુશનરએ પોતાની ફોટો સ્ટોરી પુરી કરવા માટે ઇઝરાયેલ અને જોર્ડનની સરહદે પહોંચ્યા હતા. તેમણે પણ અહીંનો આવો જ હાલ દર્શાવ્યો હતો.

     

  • this sea is not less than a miracle getting

    બચાવવાનો એક પ્રયત્ન


    - એક વર્ષ પહેલા ઇઝરાયેલ અને જોર્ડને તેને બચાવવા માટે એક પ્રોજેક્ટ સાઈન કર્યો છે. તેમના પ્રોજેક્ટ દ્વારા રેડ સીથી ડેડ સી સુધી પાણી પહોંચાડવામાં આવશે. ત્યાં જ અન્ય પાઈપલાઈન ઇઝરાયેલ અને જોર્ડન સુધી પહોંચાડવામાં આવશે, જેથી તેમને પણ પાણી મળી શકે....

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending