Home » International News » Photo Feature » this place is no less than a hell for dogs for this reason

નર્કથી ઓછી નથી આ જગ્યા, આ કારણે જીવતા સળગાવી દેવાય છે કૂતરાઓને

Divyabhaskar.com | Updated - Jan 27, 2018, 01:00 PM

ડોનેશિયાના સુલાવેસી બજારની ક્રૂરતાની વિચલિત કરી દેતી તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ફરતી થઇ છે

  • this place is no less than a hell for dogs for this reason
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: ડોનેશિયાના સુલાવેસી બજારની ક્રૂરતાની વિચલિત કરી દેતી તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ફરતી થઇ છે, જેને બધા લોકોને દંગ કરી દીધા છે.

    હકીકતમાં, સુલાવેસી બજારમાં કૂતરાઓને મારીને તેનું માંસ વેચવામાં આવી રહ્યું છે, જેના માટે તેમના માથા પર જોરથી ડંડા મારીને આગમાં સળગાવી દેવામાં આવે છે. અહીં સુધી કે બિલાડી, સાંપ, ચામાચીડિયાનું પણ માંસ વેચવામાં આવે છે.

    બતાવાઈ રહ્યું છે કે કેટલાક સોશિયલ એક્ટિવિસ્ટએ સુલાવેસી બજારમાં સ્ટિંગ ઓપરેશન કરીને અહીંની ખોફનાક હકીકત બધા સામે રજૂ કરી છે. રિપોર્ટ મુજબ કેટલીયે વાર ડંડા મારવાથી કૂતરાઓના મોત થઇ જાય છે અને ક્યારેક એવું થાય છે કે તેમને જીવતા પણ સળગાવી દેવામાં આવે છે.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો...

  • this place is no less than a hell for dogs for this reason
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • this place is no less than a hell for dogs for this reason
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • this place is no less than a hell for dogs for this reason
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • this place is no less than a hell for dogs for this reason
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ