ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» This Pakistan journalist covers his own wedding and taking interviews

    પાકિસ્તાની પત્રકારે પોતાના લગ્નમાં જ કર્યુ લાઇવ રિપોર્ટીગ, વીડિયો વાયરલ

    divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 04:20 PM IST

    રસપ્રદ વીડિયોમાં એક પાકિસ્તાની વરરાજા તેના લગ્નમાં લાઈવ રિપોર્ટિંગ કરતો દેખાયો રહ્યો
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબ તો તમને યાદ જ હશે... એ જ જેમણે ઈદના પ્રસંગે કોઈ રીટેક બાદ આંતરિક દેશની પીટીસી કરી હતી. ઈન્ડિયામાં લાખો વખત તેમનો વિડીયો જોવામાં આવ્યો, ફિલ્મ બજરંગી ભાઈજાનમાં પણ આવું જ એક પાત્ર હતું, પરંતુ આ વખત કંઈક નવું જુઓ. ચોક્કસથી માનશો અને તમે પણ કહેશો ભાઈ પાકિસ્તાની જ કરી શકે છે આવી મૂર્ખાઈ. વરરાજાએ જાતે લગ્નમા કર્યું ફની રિપોર્ટિંગ...

      શું છે વીડિયોમાં?

      રસપ્રદ વીડિયોમાં એક પાકિસ્તાની વરરાજા તેના લગ્નમાં લાઈવ રિપોર્ટિંગ કરતો દેખાઈ રહ્યો છે. વરરાજા સૌથી પહેલા તેના પિતા પાસે લગ્ન કરવાની મંજૂરી લે છે, પછી તેની કન્યા સાથે પ્રતિક્રિયા લે છે. ત્યારબાદ વરરાજા તેની સાસુ તરફ માઈક લઈ જાય છે અને આખરે તે તેની માતા પાસેથી લગ્ન અંગે રિએક્શન લે છે. વરરાજાની માતા એટલી બધી ખુશ થઈ જાય છે કે તેના આંખમાં પાણી આવી જાય છે.

      કોણ છે વરરાજા?

      વરરાજા સિટી 41 ચેલનલો પત્રકાર છે, જે પોતાના જ લગ્નમાં રિપોર્ટિંગ કરી રહ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This Pakistan journalist covers his own wedding and taking interviews
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `