'બાર્બી' ડોલ જેવું બનવા રૂ. 40 લાખની કોસ્મેટિક સર્જરી, જુઓ 'પહેલા' અને 'પછી'ની તસવીરો

અમેરિકાના લોસ એન્જેલસમાં ઓફેલિયા વેનિટી નામની 30 વર્ષની આ યુવતીને બાર્બી ડોલ બનવાનું ઘેલું લાગ્યું હતું

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 12:23 PM
This model spent 40 lacs to look like Barbie Doll

ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના લોસ એન્જેલસમાં ઓફેલિયા વેનિટી નામની 30 વર્ષની આ યુવતીને બાર્બી ડોલ બનવાનું એવું તો ઘેલું લાગ્યું હતું કે તેણે 60 હજાર ડોલરના ખર્ચે (એટલે કે 40 લાખ રુપીયામાં) કોસ્મેટિક સર્જરી કરાવી બાર્બી ડોલ જેવા લુક-ફિગર મેળવ્યા છે.

'બાર્બી' ઓફેલિયા વધુમાં જણાવે છે કે તેનો બોયફ્રેન્ડ આટલો સપોર્ટિવ છે માટે આ શક્ય બન્યું છે. તેણીને નિયમિત રીતે ઓનલાઇન પ્લેટફોર્મ પર પોતાના આ બાર્બી લૂક માટે અપશબ્દોનો પણ સામનો કરવો પડે છે.

આગળ જુઓ, 'બાર્બી' અને તેના બોયફ્રેન્ડની વધુ તસ્વીરો...

This model spent 40 lacs to look like Barbie Doll

ઓફેલિયા વેનિટી (બાર્બી) તેના બોયફ્રેન્ડ સાથે 

This model spent 40 lacs to look like Barbie Doll

ઓફેલિયા વેનિટી (બાર્બી લૂક પહેલાની તસવીર) અને 'બાર્બી' બન્યા પછીની તસવીર 

This model spent 40 lacs to look like Barbie Doll
This model spent 40 lacs to look like Barbie Doll
This model spent 40 lacs to look like Barbie Doll
This model spent 40 lacs to look like Barbie Doll
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App