10 વર્ષમાં 49 મહિલાઓના ખૂન, સંબંધો બાંધતી વખતે આ રીતે કરતો'તો હુમલો

આ સીરીયલ કિલરે 10 વર્ષમાં49 મર્ડર કર્યા, તેણે માત્ર મહિલાઓને અને યુવતીઓને જ પોતાના શિકાર બનાવ્યા

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 01:27 PM
This man killed 49 women in ten years while making love

ઇન્ટરનેશનલ ડેસ્ક: પોતાની પત્ની અને બાળકોની હત્યા કરનાર બ્રિટીશ સીરીયલ કિલર ડેમેનનું યોર્કશાયર જેલમાં મોત થઇ ગયું છે. તેણે પોતાના બે વર્ષના બાળકને પણ ખુબ જ દર્દનાક મોત આપ્યું હતું. જો કે, આ કોઈ એક જ કિસ્સો નથી. ઇતિહાસમાં આ ખતરનાક સીરીયલ કિલર્સના મામલે નોંધાયેલ છે. તેમાં 10 વર્ષમાં 49 મર્ડર કરનાર ગ્રે લીયોનથી લઈને એકથી એક ખતરનાક કિલર્સ સામેલ છે. આ છે દુનિયાના ખતરનાક સીરિયલ કિલર...

ગ્રે લિયોન રિગ્વે
49 મર્ડર
રીત - ગળું દબાવીને
વોશિંગ્ટન, અમેરિકા

- વ્યવસાયે એક ટ્રક પેઈન્ટર ગ્રે લિયોન રિગ્વે દુનિયા માટે ગ્રીન રીવર સીરીયલ કિલર તરીકે સામે આવ્યો હતો, તેણે 10 વર્ષમાં 49 મહિલાઓના ખૂનનો ગુનો સ્વીકાર્યો હતો
- જો કે, વોશિંગ્ટન સ્ટેટની જેલમાં ઉંમરકેદની સજા કાપી રહેલા ગ્રે એ એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે આથી પણ વધારે મર્ડર કર્યા હોવાની વાત કરી હતી
- તેણે ફોન પર રેકોર્ડ થયેલા એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે બે દશકામાં તેણે 80થી વધુ લોકોની હત્યા કરી હતી અને તેમાં તમામ મહિલાઓ જ હતી
- તેણે જણાવ્યું કે વોશિંગ્ટનમાં પોતાના ઘરમાં સેક્સ દરમિયાન તે મહિલાઓનું ગળું દબાવીને હત્યા કરી નાખતો હતો. તેના પછી તેમના શરીર સુમસામ વિસ્તારમાં ફેંકી દેતો હતો
- તપાસ દરમિયાન 2011 સુધી 49 મૃતદેહો પણ મળી ચુક્યા હતા

આગળ જુઓ, આવ જ કેટલાક સીરિયલ કિલર્સ વિશે...

This man killed 49 women in ten years while making love

ટેડ બંડી 
14 મર્ડર
રીત - મેટલના પાઈપથી મારીને, ગળું દબાવીને
અમેરિકા

This man killed 49 women in ten years while making love

જોન વેન ગેસી 
33 મર્ડર
રીત - ગળું દબાવીને
શિકાગો, અમેરિકા

This man killed 49 women in ten years while making love

જેફરી દહ્મર
17 મર્ડર
રીત - ગળું દબાવીને અને કાપીને
ઓહિયો, અમેરિકા

This man killed 49 women in ten years while making love

રિચર્ડ રમીરેજ
13 થી 16 મર્ડર
રીત - ચાકૂથી મારીને, ગોળી મારીને
કેલીફોર્નીયા, અમેરિકા

X
This man killed 49 women in ten years while making love
This man killed 49 women in ten years while making love
This man killed 49 women in ten years while making love
This man killed 49 women in ten years while making love
This man killed 49 women in ten years while making love
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App