1

Divya Bhaskar

Home » International News » Photo Feature » This man claims to have super power which can cure pain

ચાકૂ મારીને લોકોનો ઈલાજ કરે છે આ વ્યક્તિ, પોલીસ-આર્મીના જવાનોની લાગે છે લાઈન

Divyabhaskar.com | Last Modified - Mar 20, 2018, 03:45 PM IST

'આયરન કિંગ' નામથી પ્રખ્યાત આ બાબા લોકોના શરીર પર ચાકૂ મારીને તેમના રોગ, ભૂત-પ્રેત અને મુશ્કેલીઓ દૂર કરતા હોવાનો દાવો

  • This man claims to have super power which can cure pain
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: ફિલિપાઇન્સમાં એક સ્વયંસિદ્ધ બાબા અંગે ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. આ બાબા પોતે તો સુપરનેચરલ પાવર હોવાનો દાવો કરે છે અને સાથે જ તેની પાસે આવતા લોકો પણ તેમને બુલેટપ્રુફ બનાવતા હોવાનો દાવો કરે છે. આટલું જ નહીં તેમના ઇલાજની રીત જોઈને પણ તમારા રૂઆડા ઉભા થઇ જશે. ચાકૂ મારીને ઈલાજ...

    - હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં સામે આવ્યું જેમાં એક ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા સાથે જોડાયેલ 'આયરન કિંગ' નામથી પ્રખ્યાત આ બાબા લોકોના શરીર પર એક મોટા ચાકૂથી મારીને તેમના રોગ, ભૂત-પ્રેત અને મુશ્કેલીઓ દૂર કરતા હોવાનો દાવો કરે છે.

    પોલીસ-આર્મીના જવાનો પણ આવે છે અહીં

    - ઈલાજની સાથે-સાથે અહીં લોકો બેહદ તાકતવર અને બુલેટપ્રૂફ બનાવતા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આવામાં અહીં ફિલિપાઇન્સમાં રહેતા કેટલાયે પોલીસ અને આર્મીના જવાનો પહોંચે છે. આવો અંધવિશ્વાસ છે કે જવાનો પણ વિચારે છે કે આ બાબાના આશીર્વાદથી એમને ગોળી પણ નહીં લાગે..

    આગળ ક્લિક કરીને જુઓ કેવી રીતે લોકોનો ઈલાજ કરે છે આ બાબા...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • This man claims to have super power which can cure pain
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • This man claims to have super power which can cure pain
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • This man claims to have super power which can cure pain
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • This man claims to have super power which can cure pain
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • This man claims to have super power which can cure pain

More From International News

Trending