આ મહિલા 50 વર્ષની ઉંમરે પણ લાગે છે ટીન ગર્લ, આ છે સુંદરતાનું રહસ્ય

મહિલા કોઈ મોલમાં જાય ત્યારે લોકો તેને ઘેરીને બ્યૂટી સીક્રેટ્સ પૂછવા લાગે છે

divyabhaskar.com | Updated - Mar 23, 2018, 05:17 PM
This lady looks at the age of 50 like Teen Girl

ઈન્ટરનેશનલ ડેસ્કઃ લિયૂ યેલિન જ્યારે તેના 23 વર્ષના પુત્ર જી જુઆન સાથે બહાર જાય છે ત્યારે લોકો લિયૂને તેની ગર્લફ્રેન્ડ સમજી બેસે છે. તેનું કારણ એ છે કે લિયૂ 50 વર્ષની ઉંમરે પણ 'સ્વીટ 16' લાગે છે.

વાયરલ થઈ છે બરફ પર યોગ કરતી તસવીર

બરફમાં બિકીની પહેરીને યોગ કરતી લિયૂની તસવીરો ચાઇનીઝ માઇક્રો બ્લોગિંગ સાઇટ વીબો પર વાઇરલ થઇ છે. આ તસવીરો જોઇને સૌ દંગ રહી ગયા કે 50 વર્ષની ઉંમરે પણ આવું સ્લિમ ફિગર અને રિંકલ ફ્રી સોફ્ટ સ્કીન હોઇ શકે છે. લિયૂના પુત્ર જુઆને જણાવ્યું કે, હું એક ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં કામ કરું છું. એક વાર મમ્મી સાથે પાર્ટીમાં ગયો તો લોકો તેમને ઘેરીને એ જાણવા બેસી ગયા કે તેઓ મારી ગર્લફ્રેન્ડ છે કે શું?

આગળ વાંચોઃ શું છે લિયૂની સુંદરતા પાછળનું રહસ્ય...

This lady looks at the age of 50 like Teen Girl

લિયૂની સુંદરતાનું રહસ્ય- 30 વર્ષથી યોગ કરે છે

લિયૂ કહે છે કે, હું તો 80 વર્ષની ઉંમરે પણ આટલી જ સુંદર અને આકર્ષક દેખાવવા ઇચ્છું છું. હું બધી જ મહિલાઓને કહેવા માગું છું કે તેઓ સુંદર, એનર્જેટિક અને કોન્ફિડન્ટ દેખાવવા માટે નિયમિત રીતે એક્સરસાઇઝ કરે.

એક્સરસાઇઝ મને ગમતી બાબતો પૈકી એક છે. હું તો બરફમાં પણ યોગ કરું છું અને બરફના પાણીમાં સ્વિમિંગ પણ કરી લઉં છું. તેનાથી મગજ ઘણું ઠંડું રહે છે અને સ્ટ્રેસ હાવી નથી થતો. હું લોકોને મારી સાચી ઉંમર જણાવું ત્યારે તેઓ ચોંકી જાય છે.

કોઇ મૉલમાં જાઉં ત્યારે લોકો મને ઘેરીને બ્યૂટી સીક્રેટ્સ પૂછવા લાગે છે. ત્યારે હું તેમને જણાવું છું કે છેલ્લા 30 વર્ષથી નિયમિત રીતે એક્સરસાઇઝ અને મેડિટેશન મારી ફિટનેસનું રહસ્ય છે. 

This lady looks at the age of 50 like Teen Girl
This lady looks at the age of 50 like Teen Girl
This lady looks at the age of 50 like Teen Girl
This lady looks at the age of 50 like Teen Girl
This lady looks at the age of 50 like Teen Girl
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App