અહીં બન્યું છે દુનિયાનું સૌથી મોટું મંદિર, ભારતથી મોકલાયા હતા 13,499 પથ્થર

એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ અક્ષરધામ મંદિર ક્ષેત્રફળના હિસાબથી (162 એકર) વિશ્વનું સૌથી મોટું હિન્દૂ મંદિર છે

divyabhaskar.com | Updated - Feb 10, 2018, 08:53 PM
This is worlds largest Hindu temple

ઇન્ટરનેશનલ ડેસ્ક: પીએમ મોદી હાલ અબુ ધાબીના વિદેશપ્રવાસે જઈ રહ્યા છે. અહીં તેઓ પહેલા હિંદૂ મંદિરની આધારશિલા રાખશે, જેની ડિઝાઇન અને મેનેજમેન્ટનું કામ સ્વામિનારાયણ સંસ્થાને સોંપાયું છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

This is worlds largest Hindu temple

આ સમુદાયના મંદિર દુનિયાભરમાં આવેલા છે. 

 

This is worlds largest Hindu temple

તેમાં અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલું મંદિર ભારત બહારનું પહેલું સૌથી મોટું મંદિર છે.

 

This is worlds largest Hindu temple

વિસ્તારની દ્ર્ષ્ટીએ તે દુનિયાના સૌથી મોટા હિંદૂ મંદિર તરીકે ઓળખાય છે. 

 

This is worlds largest Hindu temple

મંદિરમાં લાગેલા 13,499 પથ્થરોને ભારતથી ન્યૂજર્સી મોકલાયા હતા.

 

This is worlds largest Hindu temple

આ મંદિર ન્યૂજર્સીના રૉબિન્સવિલેમાં સ્થિત છે, જેનું નિર્માણ બોચાણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ કરાવ્યું છે. 

 

This is worlds largest Hindu temple

લગભગ એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ અક્ષરધામ મંદિર ક્ષેત્રફળના હિસાબથી (162 એકર) વિશ્વનું સૌથી મોટું હિન્દૂ મંદિર છે. 

 

X
This is worlds largest Hindu temple
This is worlds largest Hindu temple
This is worlds largest Hindu temple
This is worlds largest Hindu temple
This is worlds largest Hindu temple
This is worlds largest Hindu temple
This is worlds largest Hindu temple
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App