Home » International News » Photo Feature » This is why goat is too much important to have good income

સોનાથી ઓછી કિંમતી નથી આ બકરીઓની ઉલ્ટી, લાખો કમાઈ રહ્યા છે ખેડૂતો

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 08:32 PM

બકરીઓના માલિકો તેમને ઝાડ પર ચડતા શીખવાડે છે અને આ કામમાં પણ તેની મદદ કરે છે જેથી બકરીઓ આ ફળોને ખાઈ શકે

  • This is why goat is too much important to have good income
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: ઝાડ પર ચઢેલી બકરીઓની તસવીર દુનિયા માટે ભલે જ ચોંકાવનારી હોય, પણ મોરોક્કોમાં આ નજારો સામાન્ય છે.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  • This is why goat is too much important to have good income
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    આ વસ્તુ વેચીને અમીર બની રહ્યા છે લોકો
    પાછળના કેટલાક વર્ષોથી આ દેશોમાં આર્ગનના તેલનો બિઝનેસ જોરશોરથી વધી રહ્યો છે. ઉદ્યોગકારો બકરીની પોટ્ટીમાંથી બનેલા તેલના બદલે સારી કિંમત ચૂકવે છે. 

  • This is why goat is too much important to have good income
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    અહીં ઝાડ પર ચકલીઓની જગ્યાએ બકરીઓ નજરે પડે છે. તે બધી બકરીઓ આર્ગનના ઝાડ પર લાગેલા ફળ ખાવા માટે ચઢે છે. 

     

  • This is why goat is too much important to have good income
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    તેમના માલિક તેમને આ કામ કરવાથી રોકતા નથી કારણકે આ ફળ ખાઈને તેમની ઉલ્ટી અને પોટ્ટીથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરે છે. આ કારણે વધી જાય છે કિંમત...

     

  • This is why goat is too much important to have good income

    બકરીઓના માલિકો તેમને ઝાડ પર ચડતા શીખવાડે છે અને આ કામમાં પણ તેની મદદ કરે છે જેથી બકરીઓ આ ફળોને ખાઈ શકે 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ