ક્યારેક ભૂખથી તડપતો હતો આ દેશ, આજે છે દુનિયામાં સૌથી અમીર

કતાર પર અલ થાની પરિવારે 1900 પહેલા શાસન કર્યું છે, ત્યારે તે બ્રિટનના પ્રોટેક્શનમાં રહેતું હતું

divyabhaskar.com | Updated - Apr 11, 2018, 04:00 PM
આજે દુનિયામાં સૌથી અમીર છે આ દેશ | This is the worlds richest country

ઇન્ટરનેશનલ ડેસ્ક: સાઉદી આરબ અને કતાર વચ્ચે તણાવ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યું. સાઉદીએ કતારના એકમાત્ર લેન્ડ બોર્ડરને ખોદવાની ધમકી આપી છે અને કહ્યું છે કે તે દેશને આઇલેન્ડમાં બદલી નાખશે. કતારની ગણતરી તે દેશોમાં થાય છે, જેણે ઘણા ઓછા સમયમાં વધુ સફળતા મેળવી લીધી છે. 1970 સુધી આ દેશ લગભગ ગુલામ બની રહેલો. ઇન્ટરનેશનલ મોનિટરી 2017ના રિપોર્ટ મુજબ, હવે પર કેપિટા GDP લિસ્ટમાં કટારનું નામ પહેલા નંબરે આવે છે. દેશની પર કેપિટા જીડીપી 81 લાખ રૂપિયાથી પણ ઉપર છે. બિઝનેસ બંધ થવાથી ભૂખમરા, બીમારીઓ ઘેર્યો...

કતાર પર અલ થાની પરિવારે 1900ના પહેલા શાસન કર્યું છે, ત્યારે તે બ્રિટનના તાબા હેઠળ રહેતું હતું. 17 જુલાઈ 1913એ શેખ અબ્દુલ્લા બિન કાસિમ અલ થાની દેશના શાસક બન્યા. આ દેશ માછલી અને મોતીના બિઝનેસ માટે જાણીતો હતો. પણ 1920માં મોતીઓના બિઝનેસમાં ભારે ઘટાડો આવ્યો, જેના પછી અહીં ગરીબી, ભૂખમરો અને બીમારીઓ ફેલાઈ ગઈ.

આગળ જાણો, કેવી રીતે ઓઇલ અને ગેસના લીધે બદલાઈ આ દેશની સ્થિતિ...

આજે દુનિયામાં સૌથી અમીર છે આ દેશ | This is the worlds richest country

કતારના લુસાઇલ સિટીમાં બની રહેલું ટ્વીન ટાવર 

આજે દુનિયામાં સૌથી અમીર છે આ દેશ | This is the worlds richest country

1950માં બની પહેલી શાળા અને હોસ્પિટલ 

આજે દુનિયામાં સૌથી અમીર છે આ દેશ | This is the worlds richest country

1971માં બ્રિટનથી આઝાદી મળી 

આજે દુનિયામાં સૌથી અમીર છે આ દેશ | This is the worlds richest country

ગેસ ભંડાર મળવાથી થઇ પ્રગતિ 

આજે દુનિયામાં સૌથી અમીર છે આ દેશ | This is the worlds richest country

14 ગેસ પ્લાન્ટ ખોલી નાખ્યા 

આજે દુનિયામાં સૌથી અમીર છે આ દેશ | This is the worlds richest country

અમેરિકી સેનાએ આપી જબરદસ્ત સુરક્ષા 

આજે દુનિયામાં સૌથી અમીર છે આ દેશ | This is the worlds richest country

ડેવલપ કર્યું એજ્યુકેશન સિટી અને રિસર્ચ સેન્ટર 

આજે દુનિયામાં સૌથી અમીર છે આ દેશ | This is the worlds richest country

ફિફા વર્લ્ડ કપને હોસ્ટ કરવાનો ચાન્સ 

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App