રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ‘OfficeofRG’નું નામ બદલ્યું, જાણો શું રાખ્યું નવું નામ

રાહુલ ગાંધી ટ્વિટર પર પહેલા ‘OfficeofRG’ના નામથી એક્ટિવ હતા. હવે તેમણે ‘RahulGandhi’ના નામથી ટ્વિટ કરવાનું શરુ કર્યું છે

divyabhaskar.com | Updated - Mar 17, 2018, 06:19 PM
This is the new name of rahul gandhis twitter account

નેશનલ ડેસ્ક: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે સવારે પોતાના ટ્વિટર એકાઉન્ટનું નામ બદલી દીધું છે. રાહુલ ગાંધી ટ્વિટર પર પહેલા ‘OfficeofRG’ના નામથી એક્ટિવ હતા. હવે તેમણે ‘RahulGandhi’ના નામથી ટ્વિટ કરવાનું શરુ કર્યું છે.

સોશિયલ મીડિયા પર કેટલાયે લોકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને નામ બદલવાનો પ્રસ્તાવ મળ્યા બાદ આ પગલું લીધું હતું. કોંગ્રેસ અધ્યક્ષે ગયા વર્ષે પોતાનું ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું અને ત્યારથી આ માઈક્રો બ્લોગિંગ સાઈટ પર લોકપ્રિય થઇ ગયા છે.

This is the new name of rahul gandhis twitter account
X
This is the new name of rahul gandhis twitter account
This is the new name of rahul gandhis twitter account
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App