1

Divya Bhaskar

Home » International News » Photo Feature » 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ | This is the most painful history of Rwanda

Rwanda Genocide Day: 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ, 2.50 લાખ મહિલાઓ પર રેપ

Divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 03:58 PM IST

નરસંહાર દરમિયાન રેપનો ભોગ બનેલી કેટલીયે મહિલાઓ આજે પણ પોતાના બાળકોને તેમના પોતાના નથી માનતી

  • 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ | This is the most painful history of Rwanda
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    Rwanda Genocide Day: 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ, 2.50 લાખ મહિલાઓ પર રેપ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: રવાન્ડા નરસંહારને અત્યાર સુધીના સૌથી ભયાનક જનસંહારમાંથી એક ગણવામાં આવે છે. ગત 7 એપ્રિલના રોજ આ નરસંહારની વરસી હતી. 1994માં થયેલા આ નરસંહાર દરમિયાન 100 દિવસમાં જ દેશના લગભગ 10 લાખથી વધુ લોકોના મોત થયા હતા. અહીં તુતસી અને હુતુ સમુદાય લોકોના વચ્ચે એક જાતીય સંઘર્ષ થયો હતો, જેણે આટલું મોટું ભયાનક રૂપ લઇ લીધું હતું. રાષ્ટ્રપતિના મોત બાદ શરુ થયો હતો આ નરસંહાર...

    આગળ જુઓ તે નરસંહાર વખતના PHOTOS...

    (નોંધ: આ અહેવાલ સાથે જોડાયેલી તસવીરો વિચલિત કરનારી છે)

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ | This is the most painful history of Rwanda
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    Rwanda Genocide Day: 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ, 2.50 લાખ મહિલાઓ પર રેપ

    7 એપ્રિલ 1994માં રવાન્ડાના પ્રેસિડેન્ટ હેબિરીઅરિમાના અમે બુરંડિયનના રાષ્ટ્રપતિ સિપ્રીનની હવાઈ સફરના બોર્ડિંગ વખતે હત્યા કરી દેવામાં આવી હતી.

     

    - તે વખતે હુતુ સમુદાયની સરકાર હતી અને તેમને લાગ્યું કે આ હત્યા તુતસી સમુદાયના લોકોએ કરી છે

     

  • 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ | This is the most painful history of Rwanda
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    Rwanda Genocide Day: 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ, 2.50 લાખ મહિલાઓ પર રેપ

    - તેમની હત્યાના બીજા દિવસથી જ આખા દેશમાં નરસંહાર શરુ થઇ ગયો. હુતુ સરકારના પોતાના સૈનિકો પણ સામેલ થઇ ગયા. તેમને તુતસી સમુદાયના લોકોને મારવાનો આદેશ મળ્યો હતો

     

    - આ નરસંહારમાં થોડા જ દિવસોમાં 80000 થી વધુ તુતસી સમુદાયના લોકોને મારી નાખવામાં આવ્યા હતા અને કેટલાંયે લોકો દેશ છોડીને ભાગી ગયા હતા 

  • 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ | This is the most painful history of Rwanda
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    Rwanda Genocide Day: 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ, 2.50 લાખ મહિલાઓ પર રેપ

    માસૂમ બાળકોને રસ્તાઓ પર કાપીને ફેંકી દીધા


    - આ નરસંહારે રવાન્ડાને બરબાદ કરી નાખ્યું. લાખો પરિવાર ઉજડી ગયા હતા. આ ભયાનકતા એવી હતી કે આજે પણ લોકો તેને યાદ કરીને કાંપી ઉઠે છે 

  • 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ | This is the most painful history of Rwanda
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    Rwanda Genocide Day: 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ, 2.50 લાખ મહિલાઓ પર રેપ

    - આ નરસંહારનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બન્યા હતા. હજારો મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર થયા હતા  


    - મહિલા-પુરુષ તો ઠીક, નરસંહારમાં માસૂમ બાળકોને પણ છોડયા ન હતા ને તેમને કાપીને રસ્તા પર ફેંકી દેવાયા હતા 

  • 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ | This is the most painful history of Rwanda
    Rwanda Genocide Day: 10 લાખ લોકોને ઉતારાયા મોતને ઘાટ, 2.50 લાખ મહિલાઓ પર રેપ

    કેટલીયે મહિલાઓ હજુ પણ પોતાના બાળકોને નથી માનતી તેમના


    - હત્યા-રેપ સહિતની આ ઘટનાએ અહીંની વસ્તીના એક મોટા ભાગને ખરાબ રીતે પ્રભાવિત કરી દીધો હતો
    - આજે પણ હજારો મહિલાઓ એઇડ્સથી પીડિત છે. ત્યાં જ કેટલીક જન્મ દેતી મહિલાઓ બાળકોને તેમના પોતાના માનતી નથી

More From International News

Trending