આ જીવ કરડે તો ચામડીને બનાવી દે છે Liquid, ઘરમાં દેખાય તો તરત લેવું આ પગલું

અર્થવર્મ્સ પ્રકૃતિમાં ઘણું ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેના કારણે જ વૃક્ષોનો હેલ્ધી ગ્રોથ થાય છે

divyabhaskar.com | Updated - Mar 30, 2018, 12:14 PM
This is most dangerous worm which is called hammerhead

ઈન્ટરનેશનલ ડેસ્કઃ મોનસૂનમાં ઘણા પ્રકારના જંતુઓ બહાર નીકળે છે. સાંપથી લઈને કરોળિયા સુધી. આ જંતુઓથી ઘણા લોકોને ડર લાગે છે, પરંતુ તમને જણાવી દઈએ કે તેમાંથી અમુક જંતુ પ્રકૃતિ માટે ઘણા ફાયદાકારક હોય છે, તો કેટલાક ખતરનાક પણ. તસવીરમાં જે જંતુ દેખાઈ રહ્યું છે, તેને હેમરહેડ વર્મ કહેવાય છે. આ માણસો પર એટેક નથી કરતું, પણ તે છતા ઘણું ખતરનાક હોય છે. આમ પહોંચાડે છે નુકશાન...

હેમર એટલે હથોડી. આ જંતુનું નામ તેના આકાર પરથી પાડવામાં આવ્યું છે. જો કે, તેના માથાનો આકાર હથોડા જેવો હોય છે. આ વધારે યુરોપ અને અમેરિકામાં જોવા મળે છે. તેનો મુખ્ય ખોરક અર્થવર્મ્સ (Earthworms) હોય છે. અર્થવર્મ્સ પ્રકૃતિમાં ઘણું ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેના કારણે જ વૃક્ષોનો હેલ્ધી ગ્રોથ થાય છે. આખે આખી ઈકો સિસ્ટમ વૃક્ષો પર આધાર રાખે છે. હેમરહેડ જો અર્થવર્મ્સને ખાતા જશે, તો ફૂડ ચેઈન ડિસ્ટર્બ થઈ જશે.

આગળ વાંચો કેવી રીતે જ્યુસમાં બદલી નાખે છે શિકારનું શરીર....

This is most dangerous worm which is called hammerhead

જ્યુસમાં બદલી નાખે છે શિકારનું શરીર

હેમરહેડ tetrodotoxin નામનું ઝેરી કેમિકલ છોડે છે, જે શિકારનું બોડી લિકવિડમાં બદલી નાખે છે. જેના પછી તે ધીમે-ધીમે તેને પી જાય છે

This is most dangerous worm which is called hammerhead

આવી રીતે કરે છે અર્થવર્મ્સનો શિકાર

હેમરહેડ તેના શિકારને વિચિત્ર રીતે મારે છે. અર્થવર્મ્સને જોતા જ તે તેની આજુબાજુ ચોંટી જતો ચીકણો પદાર્થ છોડવા લાગે છે. અર્થવર્મ્સ તેમાં ચોંટી જાય છે. પછી આ તેના શિકારને દબોચી લે છે.

This is most dangerous worm which is called hammerhead

વૈજ્ઞાનિકોએ પણ માન્યું ખતરનાક

કેટલાક વૈજ્ઞાનિકો મુજબ, જો હેમરહેડ ઝડપથી અર્થવમર્સનો શિકાર કરશે તો પ્રકૃતિ પર તેનો ખરાબ પ્રભાવ પડશે. માટે જો તે ઘરમાં દેખાય તો તરત મારી નાખવા જ હિતાવહ છે.

X
This is most dangerous worm which is called hammerhead
This is most dangerous worm which is called hammerhead
This is most dangerous worm which is called hammerhead
This is most dangerous worm which is called hammerhead
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App