1

Divya Bhaskar

Home » International News » Photo Feature » This is how soldiers of our country keep their body fit n healthy

બરફની સફેદ ચાદર છતાં દેશના વીર સપૂતો અડીખમ, 17 હજાર ફૂટની ઊંચાઈએ આમ કરે છે યોગ

Divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 04:29 PM IST

જમીનથી હજારો ફૂટની ઊંચાઈ પર હિમાલયના હિમવીર અસહ્ય ઠંડી છતાં યોગ કરી રહ્યા છે

  • This is how soldiers of our country keep their body fit n healthy
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    બરફની સફેદ ચાદર છતાં દેશના વીર સપૂતો અડીખમ, 17 હજાર ફૂટની ઊંચાઈએ આમ કરે છે યોગ

    નેશનલ ડેસ્ક: યોગ એ શરીરમાં સ્ફૂર્તિ લાવવા ખૂબ જ ઉપયોગી છે, ત્યારે સેનાના જવાનો પણ યોગનો સહારો લેતા હોય છે. સોશિયલ મીડિયા પર ITBPના ઓફિશિયલ પેજ પર જવાનોએ લદ્દાખમાં હાડ થિજાવતી ઠંડીમાં યોગ કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા છે.

    17,000 ફૂટની ઊંચાઈ પર ITBPના જવાનોએ યોગ અભ્યાસ કર્યો હતો, જેના ફોટોગ્રાફ્સ ITBPએ ટ્વીટર અને ફેસબુક પર શેર કર્યા છે. કડકડતી ઠંડીમાં યોગા કરવા ખૂબ જ કઠિન હોય છે, પણ શરીરમાં સ્ફૂર્તિ લાવવા માટે યોગ એટલા જ જરૂરી છે. ફોટોગ્રાફ્સમાં જવાનો જે રીતે યોગ કરી રહ્યા છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે, દેશના સીમાડાઓની રક્ષા કરવા માટે જવાનો કેટ-કેટલી મુશ્કેલીઓનો સામનો કરી દેશવાસીઓની રક્ષા કરે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. સલામ છે ભારતમાતાના આ વીર સપૂતોને !!!

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • This is how soldiers of our country keep their body fit n healthy
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બરફની સફેદ ચાદર છતાં દેશના વીર સપૂતો અડીખમ, 17 હજાર ફૂટની ઊંચાઈએ આમ કરે છે યોગ
  • This is how soldiers of our country keep their body fit n healthy
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

More From International News

Trending