જે શહેરમાં 39 ભારતીયોના મોત થયા, ISISથી છુટકારા બાદ આવો છે ત્યાંનો હાલ

મોસુલમાં લોકોનું જીવન ફરી પાટે ચડી રહ્યું છે. શહેર છોડીને ગયેલા લોકો ઘરે પરત ફરી રહ્યા છે

divyabhaskar.com | Updated - Mar 20, 2018, 07:26 PM
This is how Mosul looks like today

ઇન્ટરનેશનલ ડેસ્ક: ઇરાકના શહેર મોસુલને આઈએસઆઈએસથી આઝાદ થયાના લગભગ 9 મહિના વીતી ચુક્યા છે. દેશના આ બીજા સૌથી મોટા શહેરે ફરી ઉભું થવાનું શરુ કરી દીધું છે. લગભગ ત્રણ વર્ષ તે આઈએસઆઈએસ આતંકીઓના કબ્જામાં રહ્યું અને તેને ઉજ્જડ બનાવી દીધું.

ઈરાકી સેનાએ આતંકીઓના સફાયા માટે ઓપરેશન ચલાવ્યું, પણ તેને છોડાવવા અને આઝાદ કરવામાં લગભગ 9 મહિનાની ખૂની જંગ લડવી પડી. જણાવી દઈએ કે, આ શહેરમાં આઈએસઆઈએસ આતંકીઓએ 39 ભારતીયોને પહેલા કેદ કરી લીધા હતા ને પછીથી તેમની હત્યા કરી નાખી હતી.

આ અહેવાલ સાથે અમે તમને બતાવી રહ્યા છીએ મોસુલની પરિસ્થિતિ દર્શાવતી તસવીરો...

This is how Mosul looks like today
This is how Mosul looks like today
This is how Mosul looks like today
This is how Mosul looks like today
This is how Mosul looks like today
This is how Mosul looks like today
X
This is how Mosul looks like today
This is how Mosul looks like today
This is how Mosul looks like today
This is how Mosul looks like today
This is how Mosul looks like today
This is how Mosul looks like today
This is how Mosul looks like today
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App