ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» This is how Coldest village on the earth looks

    -62 ડિગ્રી તાપમાને વિશ્વના સૌથી ઠંડા ગામનો થયો આવો હાલ, જુઓ PHOTOS

    divyabhaskar.com | Last Modified - Jan 17, 2018, 02:49 PM IST

    શિયાળામાં અહીં સરેરાશ તાપમાન -50 ડિગ્રી સે. આસપાસ રહેતું હોય છે પણ મંગળવારે તો અહીં તાપમાન ગગડીને -62 ડિગ્રી સે. રહ્યું
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: અંદાજે 500-700 લોકોની વસતી ધરાવતું રશિયાનું ઓયમ્યાકોન ગામ વિશ્વનું સૌથી ઠંડું ગામ છે. શિયાળામાં અહીં સરેરાશ તાપમાન -50 ડિગ્રી સે. આસપાસ રહેતું હોય છે પણ મંગળવારે તો અહીં તાપમાન ગગડીને -62 ડિગ્રી સે. રહ્યું.

      અહીં એક યુવતીએ લીધેલી સેલ્ફી જોઇને જ હાડ ગાળતી ઠંડીનો અંદાજ લગાવી શકાય તેમ છે. તેના આંખો અને પાંપણો પર પણ બરફ જામી ગયો છે તો બ્રિજ પર પણ બરફની ચાદર છવાઇ ગઇ છે અને તેની નીચે નદી પણ થીજી ગઇ છે. 1933માં ઓયમ્યાકોનમાં -67 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું, જે ઉત્તર ગોળાર્ધમાં માનવ વસવાટ હોય તેવા સ્થળે નોંધાયેલું સૌથી નીચું તાપમાન છે.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This is how Coldest village on the earth looks
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `